વર્ષ 1988 માં આવેલી ફિલ્મ તેજાબ માં મોહીની બનીને દર્શકોના દિલ પર જાદુ ચલાવનાર બોલીવુડ લોકપ્રિય અભિનેત્રી માધુરી દિક્ષિતે 90 ના દશકામાં ઘણી બધી ફિલ્મો માં મુખ્ય અભિનેત્રી તરીકે ખુબ લોકચાહના મેળવી આજે પણ એમના ગીતો લોકોના મુખે સવાયેલા જોવા મળે છે પણ એમની પ્રશનલ લાઈફ સાથે.
પણ ઘણી ઘટનાઓ આજે પણ લોકો જાણતા નથી માધુરી દિક્ષિત એક સમયે બોલીવુડ અભિનેતા સંજય દત્ત ના પ્રેમમાં પાગલ હતી બંને ની લવસ્ટોરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ થી પણ છાની રહી નહોતી પરંતુ એ બંને એ કેમ એકબીજા થી લગ્ન કર્યા નહીં એ વાત ઘણી વાર લોકોમાં ચર્ચા બની હતી સાલ 1992 માં થયેલા મુંબઈ.
બો!મ્બ બ્લા!સ્ ના સમયે અભિનેતા સંજય સંજય દત્તનું નામ આવ્યું હતું આ સમયે માધુરી દીક્ષિત સંજય દત્ત ને છોડી દીધો હતો ત્યારબાદ માધુરી દીક્ષિત સંજય દત્ત સાથે ફરી જોવા મળી ન હતી માધુરી દીક્ષિતે અમેરીકા ના ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કરી લીધા આ વાતનો ખુલાસો માધુરી એ એક ઈન્ટરવ્યુ દરમીયાન કર્યો હતો કે.
પોતાના અમેરીકા સ્થિત ભાઈની પાર્ટીમા ડો શ્રીરામ સાથે એમની મુલાકાત થઈ હતી એ સમયે ડો શ્રીરામ જણાતા પણ નહોતા કે માધુરી અભિનેત્રી છે અને ફિલ્મોમાં કામ કરે છે બંને પાર્ટીમાંથી ખુબ નજીક આવતા પહાડો પર હીલ સ્ટેશન પર બાઈક રાઈડ પર ફરવા ગયા આ દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા.
અને એકબીજા થી નજીક આવતા ગયા એકબીજા ને ડેટ કરતા હતા એ સમયે માધુરી દિક્ષિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોપની અભિનેત્રી હતી અને સંજય દત્ત સાથે ના સંબંધો ભુલાવી ને 17 ઓક્ટોબર 1999 માં તેને ડો શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા આ બાદ તે લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દેખાઈ નહીં તે અમેરીકા સ્થાઈ થઈ એમના આજે બે દિકરા છે 2007 થી.
એને ફિલ્મ આજા નચલે થી ફરી બોલિવૂડમાં અભિનય શરુ કર્યો આજે પણ તે અભિનય સાથે સંકળાયેલી છે તાજેતરમાં તે મજામાં ફિલ્મના સેટ પર જોવા મળી હતી જેમા તે અભિનેતાની માતા નું પાત્ર ભજવતી જોવા મળશે એવુ ફિલ્મ ટ્રેલરમા જોવા મળ્યુ હતુ આવનાર ફિલ્મ એમની કેવી રહેશે એ જોવું રહ્યું માધુરી દિક્ષિત વિશે આપનો શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.