આર્યન ખાનને બેલ નથી મળી રહી અને તેને આ રીતે જીવન વ્યતિત કરવાની આદત નથી મન્નતમાં સુખ સુવિધાઓ સાથે તે રહ્યો છે અને હવે આ રીતે રેહતા તેમની હાલત બગડી ગઈ છે પહેલા આર્યનખાન તેમના મિત્રો સાથે વાત કરતો હતો પરંતુ હવે તે ચૂપ ચૂપ રહેવા લાગ્યો છે તે હંમેશા ચિંતિત દેખાય છે.
જેમ જેમ બેલની તારીખ આગળ વધતી જાય છે હવે પોલીસ પ્રશાસનને ડર છે કે આર્યન ખાનની હાલત ખરાબ ન થાય 2ઓક્ટોબરથી આર્યન ખાનને ગિરફતાર કરવામાં આવ્યો હતો અને હમણાં સુધી તે જેલમાં જ છે તેના માતા-પિતા સાથે તેમની વિડિયો ચેટ કરાવવામાં આવી હતી.
આર્યન ખાનના બંગલાની બહારથી સમુદ્ર દેખાતું હતું હવે તે જેલમાં રહી રહે છે જ્યાં પ્રકાશના કિરણો પણ દેખાતા નથી પોલીસ પ્રશાસન કહી રહ્યા છે કે હવે તે જેલનું ખાવાનું ખાઇ રહ્યા છે અને જેલની રીત પ્રમાણે રહેવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ તે ખૂબ જ ચિંતિત છે જ્યારે આર્યન ખાનની બેલ આગળ વધારવામાં આવી હતી ત્યારે શાહરૂખ ખાને આર્યન ખાન માટે 4500 રૂપિયા મની ઓર્ડર દ્રારા મોકલ્યા હતા.
જેથી તે કેન્ટીનનું ખાવાનું ખાઈ શકે જેલમાં આટલા જ રૂપિયા કેદીને આપવામાં આવે છે પહેલા કહેવામાં આવ્યું હતું કે આર્યનખાન ફક્ત બિસ્કિટ અને પાણી જ પીતા હતો પરંતુ હવે તે જેલનું ખાવાનું ખાઇ રહ્યો છે પરંતુ તે ખૂબ જ ચિંતિત રહે છે 20ઓક્ટોબરના રોજ આર્યન ખાનની ફરી સુનાવણી હતી તેમાં પણ નિરાશા જ મળી શાહરુખખાન મોટા મોટા નામી લોકો સાથે વાત કરી રહ્યા છે શાયદ આ વખતે આર્યન ખાનને બેલ મળી જાય.