બોલીવુડ સુપરસ્ટાર અભિનેતા સની દેઓલ પોતાની આવનારી ઘણી ફિલ્મોથી ખૂબ ચર્ચામાં છે પોતાની આવનારી ફિલ્મ ગદર ટુને લઈને ખૂબ જ દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યોછે આ વચ્ચેજ છે સનિ દેઓલને લઈને ખૂબ જ આવનારી બાબત સામે આવી છે દેઓલ પરીવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ છે સની દેઓલ નો.
પુત્ર કરણ દેઓલ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગયો છે સની દેઓલ ના પુત્ર કરણ દેઓલ નું બોલીવુડમાં ડેબ્યુ પલ પલ દિલ કે પાસ 2019 ના સમયે થઈ ચૂક્યું છે પરંતુ સની દેઓલ પોતાના દિકરા કરણ દેઓલને અમૃતા સિંહ ની લાડલી સારા અલી ખાન સાથે લોંચ કરવા માગંતા હતા સારા અલીખાન શૈફ અલિખાન અને અમૃતા સિહં ની સૌથી મોટી દિકરી છે.
તેને 2018 માં આવેલી ફિલ્મ કેદારનાથ થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી તો બીજી તરફ સની દેઓલ ના પુત્ર કરણ દેઓલ 2019 માં પલ પલ દિલ કે પાસથી સ્ક્રીન પર જોવા મળ્યા હતા પરંતુ સની દેઓલ ઈચ્છતા હતા કે બંને એક સાથે ડેબ્યુ કરે તેમણે આ બાબતે અમૃતા સિંહ સાથે વાત પણ કરી પરંતુ અમૃતા સિંહ આ વાત થી રાજી નહોતી.
તેમણે ના પાડી દીધી હતી આ દરમિયાન સની દેઓલના દિલને ઠેસ પહોંચી હતી સારાએ બોલિવૂડમાં સુશાંતસિંહ રાજપૂત સાથે ફિલ્મ કેદારનાથ થી ડેબ્યૂ કર્યું તો કરણ દેઓલે નવી અભિનેત્રી સાથે ડેબ્યુ કર્યું સની દેઓલે પોતાની પ્રથમ ડેબ્યુ ફિલ્મ બેતાબ અમૃતા સિંહ સાથે કરી હતી બંને એ ફિલ્મના શૂટિંગ વખતે ખૂબ નજીક પણ આવી ગયા હતા.
બંને આગળ વધવા પણ માગતા હતા પરંતુ સનિ દેઓલે પોતાના પરિણીત હોવાની વાત છુપાવી હતી જે અમૃતા સિંહની સામે આવી અને અમૃતા સિંહનું દિલ તૂટી ગયું હતું તે સની દેઓલને ખૂબ પ્રેમ કરતી હતી પરંતું સની દેઓલ એ પોતાના પરિણીત હોવાની વાત છુપાવી હતી જે સામે આવ્યા બાદ ફિલ્મ તો સુપરહિટ ગઈ હતી.
બંનેની જોડીને પણ લોકોએ ખૂબ જ પસંદ કરી હતી પરંતુ અમૃતા સિંહે કોઈ દિવસ સની દેઓલ સાથે ફિલ્મોમાં ના કામ કરવાની સોગંદ ખાધી અને ત્યારબાદ તે સની દેઓલ સાથે કોઈપણ ફિલ્મમાં જોવા મળી ન હતી અમૃતા સિંહે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા લાંબો સમય બાદ.
સૈફ અલી ખાને કરીના કપૂર સાથે બીજા લગ્ન કરી લીધા અને આ સમયે આજે અમૃતા અને સની દેઓલ બંનેના સંતાનો કરણ દેઓલ અને સારા અલીખાનની વાત આવી સાથે ફિલ્મ કરવાની ત્યારે અમૃતા સિંહે પોતાની દિકરી સારાની બાબતમાં કરણ દેઓલ સાથે અભિનય કરવાની ના પાડી દિધી હતી.