સામાન્ય રીતે એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિ નુ સઘન ચેકીંગ કરવામાં આવે છે એરપોર્ટ પર ચેકીંગ વિના કોઈને અંદર જવા દેવામાં આવતા નથી પરંતુ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ ફિલ્મ અભિનેત્રી એવંમ સાસંદ હેમામાલિની નો એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જેનાથી ખુબ વિવાદ સર્જાયો છે.
જેમાં હેમામાલિની ને એરપોર્ટ પોલીસ બહાર લેવા આવે છે અને વિના ચેકીંગ અંદર જવા દેવામાં આવે છે આ વિડીઓ પર લોકો હેમામાલિની ને ખુબ ટ્રોલ કરીને એરપોર્ટ પોલીસ વ્યવસ્થા પર સવાલો કરી રહ્યા છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 4 દશકા સુધી 150 ફિલ્મો માં હેમામાલિની એ દમદાર.
અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી સાલ 1999 માં ફિલ્મ ફેર લાઈફટાઈમ ઈચીશ્રી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી તેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે બોલીવુડ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની પત્ની હેમામાલિની એક સફળ અભિનેત્રી સાથે ઉત્તર પ્રદેશ મથુરા.
લોકસભા ની સાસંદ છે ધર્મેન્દ્ર ધર્મા પ્રોડસ્કસન બેનર હેઠળ ફિલ્મોનુ પણ નિર્માણ કરે છે જે ઘણી ફિલ્મો હેમામાલિની પણ ડીરેક્ટ કરે છે હેમામાલિની ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યરત છે તેમનો પુત્ર અભિનેતા સની દેઓલ પણ સાસંદ છે તાજેતરમાં આવેલો અભિનેત્રી હેમામાલિની નો.
આ વિડીઓ લોકો પર લોકો.અનેક સવાલો કરી રહ્યા છે જેમાં પોલીસ હેમામાલિની ની રીસ્પેટ કરી જવા દેતા જોવા મળે છે હેમામાલિની સામાન્ય પંજાબી ડ્રેસ માં એરપોર્ટ પર વિના પ્રશનલ બાઉન્સર જોવા મળે છે અને એરપોર્ટ પર ચેકીંગ વિના તેમને જવા દેવામાં આવે છે એ ઘણા.
બધા લોકોને આ પસંદ નથી આવ્યું અને ટ્રોલ કરીને સેલેબ્સ સાથે વિ આઈ પી વર્તન અને સામાન્ય લોકો ની ચેકીંગ જણાવી રહ્યા છે તો ઘણા લોકો હેમામાલિની નો પક્ષ લેતા આ સામાન્ય બાબત જણાવી રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.