ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે કેટલાક એવા કપલ છે જેમના લગ્નની ખબરોએ જોર પકડ્યું છે એમાંથી વાત કરીએ કેટરીના કૈફ અને વિકી કૌશલની જેમની હરદિવસે કંઈક નવીને નવી બ્રેકીંગ ન્યુઝ આવી રહી છે બંનેના લગ્નન થવાના એના ફોટો ટવીટ કે ઇન્વાઇટ કાર્ડ એવું કઈ હજુ સુધી સામે આવ્યું નથી પરતું લગ્નની બધી તૈયારીઓ ચાલી રહી છે.
એવામાં આજે એક નવી ખબર સાંભળવા મળી છે કેટરીના કૈફ અને વિકી કૌશલે સગાઇ કરી લીધી જે ડાયરેક્ટર કબીર ખાનના ઘરે કરી એટલા માટે કે કબીર ખાનને કેટરીના પોતાના ભાઈની જેમ માને છે કેટરીના કબીર ખાન સાથે ફિલ્મો પણ સારી હિટ આપી છે સારા સબંધના લીધે કેટરીનાએ કબીર ખાનના ઘરે વિકી કૌશલ સાથે સગાઈ કરી લીધી છે.
જયારે કેટરીના અને સલમાનને ઘણા સમય પહેલા અફેર રહી ચૂક્યું છે બંને અત્યારે મિત્રતા રીતે સારો સબંધ છે એવામાં કેટરિના પોતાની સગાઈમાં સલમાન ખાનને બોલાવ્યો હતો પરંતુ સલમાન આ સગાઈમાં નતા આવ્યા કારણકે ડાયરેક્ટર કબીર ખાને સલમાન સાથે એક થા ટાઇગર ફિલ્મ કરી હતી તે સારી ચાલી હતી પરંતુ ત્યારબાદ ટ્યુબલાઈટ ફિલ્મ ફ્લોપ ગઈ હતી.
તેના પછી સલમાન અને કબીર ખાન વચ્ચે સબંધ સારો ન નતો બંને વચ્ચે બનતું પણ નથી તો કબીર ખાનના કારણે સલમાન ખાન એમની બેસ્ટ ફ્રેન્ડ કેટરિનાની સગાઈમાં ગયા ન હતા સલમાન એની પહેલા દિવાળીમાં કેટલીક પાર્ટીઓમાં નજરે આવ્યા હતા પરંતુ કેટરીનાની સગાઈમાં કબીર ખાનને કારણે નહોતા આવ્યા.