આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી આજે રિલીઝ થઈ ગઈ છે પરંતુ આ ફિલ્મને જે રીવ્યુ મળ્યા છે બહુ પરેશાની વધારે તેવા છે આખરે ક્યાં નબળી પડી ગઈ ગંગુબાઈ ફિલ્મ ચલો તમને જણાવીએ આજતકે ન્યૂઝે ગંગુબાઈને પાંચ માંથી સાડા ત્રણ રીવ્યુ આપ્યા છે એમના મુજબ આલિયાએ ફિલ્મમાં સારું પાત્ર નિભાવ્યું છે.
પરંતુ તેમાં સંજય લીલા ભણશાલીનું ડાયરેક્શન નબળું દેખાયું છે જયારે અમર ઉજાલાએ ફીલ્મને પાંચમાંથી માત્ર 3 રીવ્યુ આપ્યા છે એમના મુજબ ફિલ્મનું મ્યુઝિક નબળું છે અને સેટ એક જેવો લાગે છે ભણસાલીએ ફિલ્મમાં ઘણી ભૂલો કરી છે અહીં ફિલ્મ અભિનય અને પાત્ર સિવાય કેટલીયે જગ્યાએ નિરાશ કરશે જયારે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ગંગુબાઈને 3 સ્ટાર આપ્યા છે એમના મુજબ ફિલ્મ બનાવ્યા પહેલા ગંગુબાઈ પર સારું રિસર્ચ ન કર્યું એ ફિલ્મની સૌથી મોટી કમી છે ઇન્ડિયન એક્સપ્રેસે ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા છે એમનું ફિલ્મના ડાયલોગ જુના જમાના જેવા છે ફિલ્મ એટલી નબળી બની છેકે ભણશાલીના ડાયરેક્શન પર પણ સવાલ ઉભા થયા છે.
જયારે પિન્કવીલાએ સાડા ત્રણ સ્ટાર આપ્યા છે એમનું કહેવું છેકે ફિલ્મની રાઇટિંગ બહુ નબળી છે અહીં ફિલ્મમાં આલિયા અને બીજા એક્ટરની કામમાં બહુ વખાણ થઈ રહ્યા છે પરંતુ સંજય લીલા ભણશાલીના ડાયરેક્શનને નબળી બતાવવામાં આવી છે મિત્રો તમે કેટલા સ્ટાર આપશો ગંગુબાઈ ફિલ્મને કોમેંટમાં જણાવી શકો છો.