લોરેન્સ બિસ્નોઈ અત્યારે ખુબજ ચર્ચામાં છે 29 મેંના રોજ પંજાબી સિંગર સિધૂ મોસેવાલા ની હત્યા કરવામાં આવી તેની જિમ્મેદારી પણ લોરેન્સ બિશ્નોઇના ગ્રુપે લીધી છે એવામાં એકવાર ફરીથી લોરેન્સ ચર્ચામા આવ્યા છે જણાવી દઈએ લોરેન્સ એક ખૂંખાર ગેંગસ્ટર છે વર્ષો પહેલા મીડિયા સામે લોરેન્સે સલમાન ખાનને મારવાની ધ!મકી પી હતી.
એવામાં હાલમાં ફરીથી સલમાને ચિઠ્ઠી મળી હતી જેમા સલમાનને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી આપવામાં આવી હવે તમારા મનમાં પણ સવાલ હશે કે લોરેન્સ સલમાનની હત્યા કેમ કરવા માંગેછે તો તેની પાછળનું કારણ કાળા હરણનો મામલો હવે કાળા હરણનો જયારે મામલો સામે આવ્યો ત્યારે લોરેન્સે સલમાનને મારવાની ધ!મકી પણ આપી હતી.
જણાવી દઈએ લોરેન્સ એક બિશ્નોઇ સમાજમાંથી આવે છે અને બિશ્નોઇ સમાજ કાળા હરણની પૂજા કરે છે જણાવી દઈએ સલમાન પર કાળા હરણ મામલે જે ફરિયાદ નોંધાવી હતી એ બિશ્નોઇ સમાજે જ નોંધાવી હતી એવામાં સલમાન ખાન સામે બિસ્નોઈ સમાજમાં ગુસ્સો જોવા મળે છે અને હત્યાનું કાવતરું રચનાર.
લોરેન્સ તેમાં સફળ ન રહ્યો લોરેન્સ હાલમાં જેલમાં છે લોરેન્સે 2021માં પુછતાજ દરમિયાન સલમાનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું પણ કર્યું હતું તેની કબૂલાત પણ કરી હતી લોરેન્સે કહ્યું હતું કે સલમાનને મારવા રાજસ્થાનના ગેં!ગસ્ટર સંપત મહેરાને કહ્યું હતું તેના બસ સંપતે મુંબઈ જઈને સલમાનન ઘરની રેકી પણ કરી હતી.
પરંતુ પિસ્તોલથી મેળ ન પડતા સંપતે પોતાના ગામના દિનેશ ફૌજી દ્વારા એક રાયફલ મંગાવી હતી પરંતુ જયારે રાયફલ દિનેશ જોડે હતી ત્યારે તે પોલીસના હાથે ચડી ગયો તેના બાદ સંપત મેહરા પણ પોલીસના હાથે ચડી ગયો હતો તો મિત્રો તમે પણ સમજી ગયા હસો કે લોરેન્સ સલમાનને મારવા પાછળ કેમ પડ્યો છે.