બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે 6 નવેમ્બરના રોજ દિકરીને જન્મ આપ્યો છે કપુર પરીવાર માં ખુશીઓ નો માહોલ જોવા મળે છે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહીત ચાહકો પર નાની પરીને શુભેચ્છાઓ આપી રહ્યા છે આલીયા ભટ્ટ અને રણબીર કપૂરે આ વર્ષમાં જુન મહીનામાં જ લગ્ન કર્યા હતા અને છ મહિનામાં તે માતા-પિતા બન્યા છે.
તેઓ પાંચ વર્ષથી લવ ઇન રિલેશનમાં હતા આ દરમિયાન વર્ષ 2022 માં તેમને ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે અભિનય કર્યો હતો એ સિવાય આ વર્ષે જ રિલીઝ થયેલી 3 ફિલ્મોમાં આલિયા ભટ્ટે દમદાર અભિનય થકી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી 6 નવેમ્બર ના રોજ મુંબઈ ની ગોરેગાવ સ્થિત એચ એસ હોસ્પિટલમાં આલિયા ભટ્ટે દીકરીને જન્મ આપ્યો.
આ સમયે સૂત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર પોતાની દીકરીને પ્રથમવાર હાથમાં લઈને એટલા ભાવુક થયા હતા કે તે રડી પડ્યા હતા એમની એક આંખમાં ખુશી હતી તો એક આંખમાં પોતાના પિતા ઋષિ કપૂર અને ગુમાવ્યા નું દર્દ કારણ કે મુંબઈની એચ એસ હોસ્પિટલ જેમાં આલિયા ભટ્ટે આ દીકરીને જન્મ આપ્યો હતો એજ હોસ્પિટલમાં તેમના પિતા.
અભિનેતા ઋષિ કપૂરે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા અને દીકરીમાં તેમને પોતાના પિતાનો ચહેરો દેખાતો હતો તેઓ પોતાના પિતાને યાદ કરીને ખૂબ રડતા હતા નીતુ કપૂરે આશ્વાસન આપીને દીકરા રણવીર કપૂરને છાનો રાખ્યો બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર આજે પણ પોતાના પિતાને ભૂલી શક્યા નથી અને તેઓ આજે પણ પિતાની યાદો સાથે જોડાયેલા જોવા મળે છે.