રાજ કુંદ્રાએ કાલે એક અચાનક મોટો ફેંશલો લઈ લીધો એમને એક પછી એક પોતાના પાંચ ફ્લેટ પોતાની પત્ની શિલ્પા શેટ્ટીના નામે કરી દીધા એ ફ્લેટની કિંમત 48 કરોડ બતાવવામાં આવી રહી છે પ્રોપર્ટીની ખરીદની નજર પર રાખનાર વેબસાઈટ ઝેપકી ડોટ કોમથી આ જાણકારી મળી છે કુંદ્રાએ પોતાના બંગલોના.
પુરા ફર્સ્ટ ફ્લોર શિલ્પાના નામે કરી દીધા છે અહીં આ ફ્લોરમાં પાંચ ફ્લેટ બનેલ છે કુન્દ્રાનો આ બંગલો મુંબઈના જુહુ એરિયામાંછે જે અંદાજે 6 હજાર સ્કેવર ફિટમાં ફેલાયેલ છે ડોકયુમેટના હિસાબે શિલ્પાએ આ ફ્લેટના ટ્રાન્સફર માટે અંદાજે 2 કરોડ જેટલી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે તેના પહેલા આ બધા ફ્લેટ.
રાજ કુન્દ્રાના નામે હતા રાજ કુંદ્રાએ અચાનક આટલી મોટી પ્રોપર્ટી શિલ્પાના નામે કેમ કરી દીધી એ સવાલનો જવાબ હજુ સુધી નથી મળી શક્યો ગયા વર્ષે કુન્દ્રાને ખરાબ વિડિઓ કેસમાં ધરપકદ કરી હતી જેના લીધે લગભગ 80 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું જેલમાંથી આવ્યા બાદ કુન્દ્રા બહુ સાવચેત થઈ ગઈ છે.
નહી તેઓ વધુ બહાર જોવા મળતા કે નહીં તેઓ સોસીયલ મીડિયામાં એકટીવ ગયા દિવસોમાં એવી ખબરો આવી હતી કે શિલ્પા એમના પતિ કુન્દ્રાને છૂટાછેડા આપીવાની છે પરંતુ પછીથી એ અફવા નીકળી પરંતુ આટલી મોટી પ્રોપર્ટી શિલ્પાને નામ કરતા બોલીવુડની ગલીઓમાં આ વાત ચર્ચાઓ વિષય બની છે.