Cli

અડઘી રાત્રે અજય દેવગણની પુત્રી ન્યાસા દેવગણ પર કેમ બગડ્યા લોકો…

Bollywood/Entertainment Breaking

અજય દેવગણની પુત્રી ન્યાસા પર અચાનક લોકોનો ગુ!સ્સો ફૂટ્યો છે લોકોએ એમને ઘમંડી અને જેવું તેવું પણ કહી દીધી છે હકીકતમાં કાલ રાત્રે ન્યાસા પોતાની મિત્ર ખુશી કપૂર અને સનાયા કપૂર સાથે મુંબઈના એક રેસ્ટોરેન્ટમાં પહોંચી હતી પરંતુ જયારે અહીંથી તેઓ બહાર નીકળી રહી હતી ત્યારે મીડિયાએ તેને ધેરી લીધી.

અને તેની તસવીરો લેવા લાગ્યા મીડિયા કર્મી ઈચ્છતાં હતા કે ન્યાસ ઓછામાં ઓછો એક પોઝ આપી દે પરંતુ ન્યાસા આજુબાજુ જોયા વગર પોતાની કારમાં બેસી ગઈ અને મીડિયા કર્મી એમને એક ફોટો માટે જીદ કરતા રહ્યા ન્યાસાની આ હરકત જોઈએ કેટલાય ચાહકોને ન ગમ્યું આ વિડિઓ વિરલ ભાયાણીના.

ઇન્સ્ટાગ્રામ પેજમાં શેર થયો હતો જેમાં અનેક કોમેંટ જોવા મળી હતી એક યુઝરે કોમેંટ કરતા કહ્યું ઘમંડ તો જોવો ન્યાસાનું જયારે બીજા લખ્યું ન્યાસનું ઘમંડ વધુ નથી બીજાએ લખ્યું જયારે તમારી કોઈ ફિલ્મ આવશે અનેં તમે આ રીતે ખોટું ઘમંડ બતાવશો તો કંઈ રીતે ચાલસો જયારે અન્ય યુઝરે કોમેંટ કરતા લખ્યું.

એટલું ઘમંડ કઈ વાતનું છે જનાબ એક દિવસ માટીમાં તો મળવાનું છે બધાને અહીં તેના જેવી અનેક કોમેંટ ન્યાસાના આ વિડિઓ પર જોવા મળી હતી અહીં ન્યાસાની આવી હરકત પર એમના ફેન્સ ભ!ડકી ગયા હતા મિત્રો ન્યાસાની આવી હરકત પર તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટ માં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *