બોલીવુડ ના દિગ્ગજ અભિનેતા જેઓ એ 80ના દાયકા થી અભનય ક્ષેત્રે ખુબ જ દમદાર ફિલ્મો થકી અભિનય જગતમાં ખુબ લોકપ્રિયતા મેળવી છે આજે પણ તેઓ ફિલ્મી દુનિયામાં 80વર્ષે પણ અભિનય કરી રહ્યા છે તેમને વર્ષો પહેલાં જણાવ્યું હતું કે મારા અંતીમ શ્ર્વાસ સુધી હું અભિનય કરીશ આ વચ્ચે 11 ઓક્ટોબર પર.
અમિતાભ બચ્ચન 80 વર્ષ પુરા કરશે એમના જન્મદિવસના મોકા પર KBC શો મેકરે એક અલગ પ્રકારનુ આયોજન કર્યુંછે આ શોમાં જ્યાં બચ્ચન શોમાં જોવા મળશે જેમને અમિતાભ બચ્ચન ને ખુબ ભાવુક કરી દીધા છે એમના આંશુ રોકાવાનું નામ નથી લેતા સોસીયલ મિડીયા પર વાઈરલ થયેલ આ પ્રોમોની કેટલીક ખાસ બાબતો અમે આપને જણાવીશું.
પ્રોમોમા હોટ સીટ પર બેઠેલા અભિષેક બચ્ચન મોટુ સપ્રાઈઝ આપતા જણાવે છેકે આપની વચ્ચે જે આવેછે તે રિસ્તે મેં હમારી માં લગતી હૈ અમિતાભ બચ્ચન સેટ પર જ્યાં બચ્ચન ને જોઈ હેરાન થઈ જાય છે એમની આંખો માં આંશુ જોવા મળેછે તે અમિતાભ બચ્ચન ને ગળે લગાડીને ખુબ રડવા લાગે છે આ સમયે અભિષેક બચ્ચન પણ ખુબ ભાવુક થઈ જાય છે.
જ્યાં બચ્ચન કાંઈક વાત કહે છે જેનાથી અમિતાભ બચ્ચન રડવા લાગેછે જે શોમાં દેખાડવા મા આવ્યું નથી પરંતુ આ જોતા દર્શકો માં ખુબ ઉત્સુકતા જોવા મળી રહી છેકે એવી તો કઈ વાત છે જેનાથી સેટ પર કરુણતા નો માહોલ છવાઈ ગયોછે આ રાઝ સામે આવ્યું નથી પણ આવનાર શોમાં શો મેકર આ રાઝ થી પડદો ઉઠાવશે એવું જાણવા મળ્યું છે.