આલિયા ભટ્ટના લગ્નમાં જેટલા એમના બોડીગાર્ડ સુનિલ તાલેકર ભાવુક થયા એટલું કદાચ જ એટલું કોઈ થયું હશે આલિયા ભટ્ટના લગ્ન પર સુનિલે કંઈક એવું કહ્યું છે જેને સાંભળીને આલિયા પણ ભાવુક થઈ ગઈ છે બહુ ઓછા લોકોને ખબર હશે કે આલિયાના બાળપણથી સુનિલ જ એમની દેખભાળ કરે છે જયારે આલિયાએ.
પિતા મહેશ ભટ્ટનું ઘર છોડીને અલગ રહેવાનો ફેંશલો કર્યો ત્યારે એમની સાથે સુનિલ જ આવ્યા હતા આલિયાના નવા ઘરમાં ન એમના પિતા મહેશ ભટ્ટ હતા કે નહીં ભાઈ રાહુલ ભટ્ટ કે નહીં એમની માં સોની પરંતુ ત્યારે સુનિલ જ હતા જેઓ આલિયા જોડે છાયાની જેમ રહ્યા સુનિલ આલિયાના બોડીગાર્ડ ઓછા અને ભાઈ અને.
પિતા સમાન વધુ છે આલિયાને કાંટો પણ વાગે તો દર્દ સુનીલને થાય છે આલિયા જો કોઈ પર આંખ બંદ કરીને વિશ્વાસ કરતી હોય તો તેઓ એકજ સુનિલ છે સુનિલે જે હાથોથી આલિયાને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવ્યા આજે એજ સુનિલે આલિયાનો હાથ રણવીરના હાથમાં સોંપ્યો હવે સુનિલે આલિયા માટે એક ઈમોશનલ પોસ્ટ લખી છે.
સુનિલે લખ્યું કે તમારા નાના હાથ પકડવાથી લઈને તમને દુલહનના રૂપમાં જોવા સુધી મારુ દિલ આજે ખુશીથી ભરાઈ ગયું છે સુનીલની આ પોસ્ટને આલિયા પણ લાઈક કરી છે તમે આ પોસ્ટથી અંદાજ લગાવી શકો છોકે આલિયા અને સુનિલ વચ્ચે કેવો સબંધ છે મિત્રો સુનીલની આ પોસ્ટ પર તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.