Cli
કેમ અજય દેવગણે હાથ જોડી માફી માંગી હતી સની દેઓલ ની, જાણો તેની પાછળનું મોટું કારણ...

કેમ અજય દેવગણે હાથ જોડી માફી માંગી હતી સની દેઓલ ની, જાણો તેની પાછળનું મોટું કારણ…

Bollywood/Entertainment Story

બોલીવુડ અભિનેતા સની દેઓલ ફિલ્મ એક સફર દરમિયાન એક તરફ શાન અને શોહરત મેળવીછે તો એમની લોકપ્રિયતા પણ ઓછી નથી આજે ભલે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ માં એમને ઘણી ફ્લોપ ફિલ્મો નો સામનો કરવો પડ્યો છે પરંતુ એમના ચાહકો એમને ફિલ્મો માં જોવા ઘણા ઉત્સુક રહે છે સની દેઓલ ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા મિત્રો છે.

ઘણા બધા પ્રોડ્યુસર સહીત ફિલ્મ નિર્માતાઓ અને અભિનેતાઓ સાથે એમના સંબંધો ખુબ સારા છે પરંતુ ઘણા લોકો એવા પણછે જે બિલકુલ સની દેઓલને પસંદ નથી એમાં ઘણા બોલિવૂડ અભિનેતા ના નામ સામેલ છે જેમાંથી અજય દેવગન નું નામ પણ સામેલ છે એમની સાથે એક સમયે સની દેઓલ ના સંબંધો ખુબ ખરાબ હતા.

અજય દેવગન ના પિતા વિરુ દેવગન એક ફિલ્મ ડિરેક્ટર હતા તેઓ વિસ્તાર હતા કે એમનો દીકરો અજય દેવગન એક ફિલ્મ અભિનેતા બને વીરુ દેવગનના સંબંધો દેઓલ પરિવાર સાથે ખૂબ સારા હતા ને ધર્મેન્દ્ર ને ઘણી ફિલ્મોમાં મદદ કરી હતી પરંતુ સની દેઓલ ના અજય દેવગન સાથે ના કિસ્સા માં બોલીવુડ ના.

જાણીતા ડિરેક્ટર રાજ કુમાર સંતોષી થી રાજકુમાર સંતોષી સાથે સની દેઓલે ઘણી મોટી ફિલ્મો માં કામ કર્યું હતુ જેમા ઘાયલ દામીની ઘાતક જેવી ફિલ્મો સામેલ હતી જેમાં રાજ કુમાર સંતોષી ને લોકપ્રિયતા અને ઓળખ ઘાયલ ફિલ્મમાથી મળી હતી આ ફિલ્મ શરુઆત માં મિથુન પાસે ગઈ હતી.

પણ ધર્મેન્દ્ર એ પોતાના દિકરાનું કહેતા મિથુન એ ફિલ્મ છોડી દેછે ધર્મેન્દ્ર આ ફિલ્મ વિજેતા ફિલ્મથી પ્રોડ્યુસ કરે છે જેમાં સની દેઓલ અભિનય કરતા ફિલ્મ ખુબ હીટ જાય છે એ પછી રાજકુમાર સંતોષી ને દેઓલ પરીવાર ના સહયોગ થી ઘણી ફિલ્મોમા કામ કરવા મળે છે એમના સંબંધો દેઓલ.

પરીવાર સાથે સારા બંને છે પરંતુ રાજકુમાર સંતોષી એ ફિલ્મ ભગતસિંહ માં બોબી દેઓલ ની જગ્યાએ અજય દેવગણ ને પસંદ કર્યા છે વાત દેઓલ પરીવાર ને પસંદ ના આવી અને ધર્મેન્દ્ર પોતે પ્રોડ્યુસર બને છે આને ભગતસિંહ આધારીત ફિલ્મ બનાવે છે જેમાં સની દેઓલ અને બોબી દેઓલ બંને સામેલ હોય છે.

ફિલ્મ 23 માર્ચ 1931 શહીદ હવે અજય દેવગન ની ફિલ્મ ભગતસિંહ અને સની દેઓલ ની શહીદ નું શુટીંગ એક જ સમયે ચાલતું હતું બંને એકબીજાના ટકરાવ મા હતા એ સમયે રીલીઝ ડેટને લઈ સની દેઓલે અજય દેવગન ને ડેટ પાછી રાખવા જણાવ્યું પણ અજય દેવગન ના માન્યા ધર્મેન્દ્ર ની ફિલ્મ અજય દેવગણની થોડી પાછડ રહી હતી.

ત્યારે બંને ઘણો સમય એકબીજા થી દુર રહ્યા હતા પણ ઘણા વર્ષો બાદ અજય દેવગન યે રાસ્તે હૈ પ્યાર કે મા સની દેઓલ મહેમાન બની આવ્યા હતા તો અજય દેવગન ના પિતાનુ મૃત્યુ થતાં પણ દેઓલ પરીવાર અજય દેવગન ના ઘેર આવેલો હતો હાલ બંને સારાં મિત્રો છે આને આવનાર સમયમાં ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *