બોલીવુડમાં પોતાના કરિયરની ધમાકેદાર શરૂઆત કરનાર એક્ટર અને આમિર ખાનના ભાણા ઇમરાન ખાનની આ તસ્વીર જોઈને લોકો ચોકી ગયા છે ફિલ્મોથી દૂર રહેતા આમિર ખાનની તસ્વીર ગઈ કાલે આમિર ખાનની પુત્રી આયરાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી જયારે લોકોએ આ તસ્વીરમાં.
ઇમરાન ખાનની આવી હાલત જોઈ ત્યારે એમને વિશ્વાસ ન થયોકે આ એજ ઇમરાન ખાન છે જેઓ વર્ષ 2008માં ફિલ્મ જાને તુંયા ના જાનેથી રાતો રાત સ્ટાર બની ગયા હતા આ તસ્વીરમાં ઇમરાન બિલકુલ ઘરડા લાગી રહ્યા છે ઇમરાનની આ તસ્વીર એમના ફેન્સ માટે ચોંકાવનાર લાગી રહી છે ફિલ્મી પરિવારથી.
આવતા ઇમરાન ખાને બાળપણથી જ ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ જવાનીમાં ફિલ્મ જાને તુંયા ના જાનેમાં જોવા મળ્યા અને એ ફિલ્મમાં એમના કામને ખુબ પસંદ કરવામાં આવ્યું તેના બાદ એમણે આઈ હેટ લવ સ્ટોરી જુઠા હી સહી અને મેરે બ્રધર કી દુલહન જેવી અન્ય બીજી ફિલ્મોમાં કામ કર્યું.
છેલ્લી વાર તેઓ 2015 માં ફિલ્મ કટ્ટી બટ્ટીમાં જોવા મળ્યા હતા ઈમરાન ખાને વર્ષ 2011માં અવંતિકાથી લગ્ન કર્યા હતા પરંતુ બંનેના લગાતાર વિવાદોથી 2019 માં છૂટાછેડા થઈ ગયા ઈમરાનની એક પુત્રી છે જેમની સાથે તેઓ પોતાની જિંદગી ગુજારી રહ્યા છે ફિલ્મોમાં સારું કામ કર્યું છતાં આજે ઇમરાન ફિલ્મોમાં કામ ન મળવાથી દૂર છે.