સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડિયો પણ સામે આવતા રહે છે જેમાં કોઈ સેલિબ્રિટી જે ખૂબ જ નામના અને લોકપ્રિયતા ધરાવતા હોય તેમને બદનામ કરવા અથવા પોતાની ટીમ આર પી મેળવવા માટે ઘણા ક્રિયેટરો ખોટા કારણો દર્શાવી ને વિડીઓ ને ખોટી રીતે પ્રસ્તુત કરતા હોય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા.
સીરીયલ મા બબીતાજી ના પાત્રમાં ખુબ જ લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી મુનમુન દત્તા નો એક એવો જ વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેમાં મુનમુન દત્તા બ્લુ સ્ટાઈલીશ આઉટફીટમાં લથડાતી જોવા મળી રહી હતી નીચે નમેલી હોવાથી સાચવી ને ચાલતા તે નજરે પડે છે આ વિડીઓ કટ રીપેટ કરીને એડીટ કરવામાં આવ્યો હતો.
જેમાં ઘણા સોશિયલ મીડિયા યુઝરો એવું જણાવી રહ્યા હતા કે મુનમુન દત્તા નશાની હાલત માં છે તો ઘણા યુઝરો એમ જણાવી પોસ્ટ કરી રહ્યા હતા કે મુનમુન દત્તા પ્રેગ્નન્સી ની હાલતમાં છે મુનમુન દત્તા ના વિડીઓ ની સચ્ચાઈ સામે આવતા ખબર પડી છે એક ઇવેન્ટમાં મુનમુન દત્તા આવેલી હતી તેમના.
પગે ઈજા હોવાના કારણે પગ પર પાટો બાંધેલો હતો એના કારણે સીડી થી નીચે ઉતરતા મુનમુન દત્તા ખૂબ જ સાચવીને સાવચેતીપૂર્વક પોતાના પગ જમીન પર મૂકી રહી હતી જે દરમિયાન એનો પગ એક જ વાર ખશી ગયો હતો પરંતુ આ વિડીઓ ને કટ કરીને વારંવાર તે સીન દેખાડી પગનો ભાગ ક્રોપ કરીને ઘણા યુઝરો એ ખોટા.
સમાચાર ફેલાવ્યા હતા મુનમુન દત્તા ના શુભ ચિતંકો જે મુનમુન દત્તા ના અભિનય ને ખુબ પસંદ કરે છે અને બબીતાજી ના પાત્રની માસુમિયત થી લગાવ ધરાવે છે તેમને આ ઓરીજનલ વિડીઓ ને પોસ્ટ કરીને મુનમુન દત્તા ની વાસ્તવિક હાલત દેખાડતા લોકોને જાણ થઈ હતી કે મુનમુન દત્તા ને બદનામ કરવા ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા.