Cli

જ્યા બચ્ચન માટે કોણે ડાકણ શબ્દનો ઉપયોગ કરી દીધો…

Bollywood/Entertainment

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની પત્ની જ્યાં બચ્ચને પોતાની બેઇજ્જતી ખુદ કરાવી લીધી છે પોતાના બયાનોના લીધે મશહૂર સપાની નેતા જયા બચ્ચને એક અજીબો ગરીબ બયાન આપી દીધું છે મોંઘવારીના મુદ્દા પર વાત કરતા જ્યા બચ્ચને કહ્યું આ સરકાર આવુજ કરે છે અખિલેશ યાદવે પોતાના.

કેમ્પઇનમાં વારંવાર કહ્યું હતું કે તમે સતર્ક થઈ જાઓ ચૂંટણી બાદ ભાવ વધવાના છે એમને વોટ કરીને ખબર નથી કોણ જીતાડીને લાવ્યું છે જનતા તો નહીં લાવી હોય જ્યાના આ બયાનનું ખુબ મજાક બનાવાઈ રહી છે તેના પર એક યુઝરે કોમેંટ કરતા કહ્યું છેકે ઉત્તર પ્રદેશની 40 ટકા આબાદીએ બીજેપીને વોટ આપ્યું છે.

કોઈ આમને જઈને જણાવો જરા બીજાએ લખ્યું જ્યાં બચ્ચને પહેલા આઈક્યુ અને ઘમંડ પર કામ કરવું જોઈએ વોટર બોલીવુડની જેમ ડંપ નથી અને વોટ કરનાર જાગૃત છે બીજાએ લખ્યું જયા બચ્ચન તમે અહીં ચૂંટણી લડીને લાવ્યા છો તમારા માટે એ સારું રહેશે તમે જરા ધરતી પર જ રહો બસ.

જયારે એક યુઝરે તો જ્યાં બચ્ચન માટે ડાકણ શબ્દ જ વાપરી દીધો યુઝરે લખ્યું કે મને એમના પરિવાર પર દયા આવે છેકે એ લોકો કંઈ રોતે એમને સહન કરતા હશે જયા બચ્ચન પોતાના બયાનના કારણે ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે એમનું બયાન થોડું અજીબો ગરીબ છે મિત્રો જ્યાંનાં આ બયાન પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *