બોલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન બોલીવુડમાં લાંબા સમયથી કામ કરી રહી છે અત્યારે તેઓ ભલે બૉલીવુડ ફિલ્મોમાં જોવા મળતી હોય પરંતુ તેની લોકચાહના આજે પણ ઘણી છે તેઓ સાડીને ખુબ પ્રેમ કરે છે જયારે પણ તેઓ જાહેરમાં સ્પોટ થાય છે ત્યારે સાડીમાં જોવા મળે છે તેના વચ્ચે તેઓ ફરીથી સ્પોટ થઈ છે.
હકીકતમાં વિદ્યા બાલન અને તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર હાલમાં ગુનીત મોંગા અને સની કપૂરની પ્રી વેડિંગ પાર્ટીમાં હાજરી આપવા માટે મોડી રાત્રે પહોંચ્યા હતા અહીં તેઓ ખુબ જ સજી ધજીને આવી હતી એક્ટર વિદ્યા બાલન પ્રિન્ટેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જેને ફેન્સે ખુબ પસંદ કરી.
અહીં વિદ્યા અને સિદ્ધાર્થ તેમના કેટલાક મિત્રોને મળવા લાગ્યા હતા તેના વચ્ચે એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો અને તેણે વિદ્યા બાલનની સાડીનો છેડો પોતાના હાથમાં પકડી લીધો અહીં જેવા જ વિદ્યા ત્યાંથી આગળ જેવા વિદ્યા ચાલવા આગળ ગઈ ત્યારે તરત જ તેની સાડીનો છેડો ખૂબ જ જોરથી ખેંચાઈ ગયો.
જેના કારણે વિદ્યા બાલન એકબાજુ લથડી ગઈ અને ત્યાં તેઈ પડતા પડતા બચી વિદ્યાનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં છવાઈ રહ્યો છે ફેન્સ તેના પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે તેના સાથે ફેન્સ પણ સિદ્ધાર્થ રોય કપૂરની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.