Cli

કોણ છે એકતા કપૂરની વેબ સિરીઝની આ એક્ટર પ્રિયા બેનર્જી જેણે સની લિઓનને પણ ટક્કર આપી…

Ajab-Gajab Bollywood/Entertainment

ફિલ્મ મેકર એકતા કપૂરની વેબસીરીઝ બેકાબુથી લોકપ્રિય થયેલી પ્રિયા બેનર્જી આજે ચર્ચામા છે બોલ્ડનેસ અને ગ્લેમર્સના મામલે આ એક્ટર સની લિઓનને પણ પાછળ છોડે છે વેબસીરીઝમાં પ્રિયા બેનર્જીએ પોતાની હોટ અદા બતાવીને ચાહકોને ઘા!યલ કરી દીધા છે અસલી જિંદગીમાં પણ પ્રિયા કોઈ હોટનેસથી ઓછી નથી.

પ્રિયા બેનર્જી ડિજિટલ વર્ડનો ચર્ચિત ચહેરો છે કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની ચર્ચા આજે લોકોમાં જોવા મળે છે જણાવી દઈએ પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મ કિસ થી કરી હતી.

આ ફિલ્મ દ્વારા તેને બેસ્ટ ડેબ્યુંનો એવોર્ડ પણ મળ્યો હતો પ્રિયાનો પરિવાર મૂળ કોલકતાનો વતની છે એમના પિતા એન્જીનીયર અને માં હાઉસ વાઈફ છે પ્રિયાનું શિક્ષણ કેનેડામાં પૂરું થયું હતું 2012માં તેઓ મુંબઈ આવી ગઈ હતી અહીં એમણે અનુપમ ખેરની એકટિંગ સ્કૂલમાં ભણી હતી પ્રિયા ઐશ્વર્યા રાયની.

ફિલ્મ જ્જબા ફિલ્મમાં જોવા મળી ચુકી છે તેઓ ટૂંક સમયમાં ફિલ્મ 3 દેવમાં જોવા મળશે વેબસીરીઝ બેકાબુની વાત કરીએ તો અસલી કહાની ઈરોટિક લેખકના આધારે છે અહીં આ વેબરીસીંજે બોલ્ડનેસને મામલે તમામ હદો પાર કરી લીધી હતી મિત્રો આ મામલે તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *