આપણો દેશમાં સ્પોટ સ્ટાર પોતાની રમત માટે જ નહીં પરંતુ પોતાની અંગત જીંદગી માટે પણ ખુબ ચર્ચા માં રહે છે ક્રિકેટ જેવી રમતોમાં પૈસા પાણીની જેમ વહે છે પરંતુ લોકોને એ પણ સવાલ થાય છેકે આ ક્રિકેટરો અને ખેલાડીઓ પાસે કેટલી સંપત્તિ હશે તો અમે આપને જણાવીશું એવાજ સૌથી અમીર ખેલાડીઓ
વિશે આપણા લિસ્ટમાં પહેલા વાત કરીએ સાનિયા મિર્ઝા 2003 થી પોતાના કેરિયરની ટેનીસ ની રમતથી શરૂઆત કરનારી 6 ગ્લેન્સ સ્લેમ કપ જીતનારી સાનીયા મિર્ઝા ઘણી બધી પ્રોડક્ટની એડ થકી દર મહિને 50 લાખથી વધારે કમાય છે જે વર્ષમાં 6 કરોડ કમાય છે એની સપંતી 184 કરોડ થી અધિક છે.
હાલની એની કમાણી વર્ષે 25 કરોડછે તે ભારતની સૌથી અમીર મહીલા ખેલાડી છે બીજા નંબર પર વાત કરીએ ભારતીય ક્રિકેટ ટીમ કોચ અને પુર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ જેમની કોચ તરીકે દર વર્ષે 10 કરોડ સાથે બીજી આવક 12 કરોડની કમાણી છે એમની સંપત્તિ હાલમાં 172 કરોડ છે આગળ વાત કરીએ ક્રિકેટર.
વીરેન્દ્ર સેહવાગ ની તેમની મહીને આવક દોઢ કરોડ છે તેમની કુલ મિલકત 286 કરોડ છે તેઓ ક્રિકેટ શો એડ અને કોમેન્ટ્રી થકી કમાણી કરે છે આગળ વાત કરીએ BBCI ના હાલના પ્રેસિડેન્ટ અને પુર્વ ક્રિકેટર સૌરભ ગાંગુલીની હાલની માસિક સેલેરી 2 કરોડથી વધારે છે એમની કુલ મિલકત 640 થી પણ વધારે છે.
તેઓ ક્રિકેટ શિવાય એડ થકી પણ કમાણી કરે છે આગળ વાત કરીએ વિરાટ કોહલીની એમને મહિનાની આવક 4 કરોડથી વધારે છે એમની કુલ મિલકત 892 કરોડની છે ક્રિકેટ માંથી દર વર્ષે 6 કરોડ અને આઈપીએલ શિવાય એડ સાથે તે કમાણી કરે છે આગળ વાત કરીએ ભારતીય.
ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની મહિનાની આવક ચાર કરોડ વધારે છે એમની કુલ સંપત્તિ 846 કરોડની છે તેઓ આઈપીએલ અને બ્રાંડ એડ થકી કમાણી કરે છે લીસ્ટ માં સૌથી ઉપર અને ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન ની વાત કરીએ તો તેમની હાલની માસિક આવક.
ચાર કરોડથી વધારે છે અને એમની કુલ સંપત્તિ 1270 કરોડથી પણ અધિક છે સચિન હાલમાં દેશના સૌથી વધારે ધનિક ક્રિકેટર છે અને આ લિસ્ટમાં પણ સૌથી વધારે આગળ છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે જરૂર કોમેન્ટ થકી જણાવજો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.