Cli

દીપિકાને કોણે આવી સલાહ આપી હતી કે પોતાની છાતીને ઇમ્પ્લાન્ટ્ કરવી દયો દીપિકાએ કર્યો ખુલાસો…

Bollywood/Entertainment Breaking

દીપિકા પાદુકોણે પોતાની પર્સનલ જિંદગીને લઈને ચોંકાવનાર ખુલાસો કર્યો છે દીપિકાએ જણાવ્યું છેકે એમને બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી દીપિકા પાદુકોણ એછે જેઓ પોતાની મહેનતના દમ પર મોટું નામ મેળવ્યું દીપિકા અત્યારે બોલીવુડની ટોપ અને સૌથી વધુ ચાર્જ લેતી એક્ટરમાંથી એક છે.

અત્યારે દીપિકા પોતાની ફિલ્મ ગહેરાઇયા ને લઈને ચર્ચામાં છે દીપિકાએ હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે એમને પોતાની જિંદગીમાં ક્યા સારી સલાહ મળી અને ક્યાં ખરાબ સલાહ મળી દીપિકા પાદુકોણે પોતાના ફિલ્મફેર દરમિયાન વાતચીતમાં જિંદગીની સૌથી ખરાબ સલાહને યાદ કરતા જણાવ્યું કે.

જયારે તેઓ 18 વર્ષની હતી ત્યારે એમને કોઈએ બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરવાની સલાહ આપી હતી દીપિકાએ જણાવતા કહ્યું કે મને જો સૌથી ખરાબ સલાહ મળી હતી તે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરવાની સલાહ એ વખતે હું 18 વર્ષની હતી મને નવાઈ લગતી હતી કે મારી પાસે ગંભીરતાથી ન લેવાની સમજણ કેમ ન આવી.

અહીં વધુમાં દીપિકાએ જણાવ્યું કે એમને સૌથી સારી સલાહ શાહરૂખે આપી હતી દીપિકાના મુજબ શાહરૂખે કહ્યું હતું કે હંમેશા એવા લોકો સાથે કામ કરો જેમને તમે જાણો છો એમના સાથે તમારો સારો સમય ગુજરવાનો છે કારણ તમે જયારે ફિલ્મ બનાવતા હોય ત્યારે તમારી સારી જિંદગી જીવતા હોવ છો મિત્રો દીપિકાના આ ખુલાસા પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *