તમે એકથી એક સારા વિડિઓ જોયા હશે પરંતુ આજે આપણે એવા વીડિઓની વાત કરતા જઈ રહ્યા છીએ જેની વાત સાંભળીને તમે તમારું મોઢું ખુલ્લું જ રહી જશે તમે ક્યારેય એવો વિડિઓ પહેલા નહીં જોયો હોય વિડિઓ જોઈને તમે હેરાન રહી જશો વિડીઓમાં એક જીવિત સસલાને પક્ષી ગળી જાય છે.
તમે આજુબાજુ કેટલાક એવા પક્ષીઓ જોયા હશે જેની સુંદરતા જોઈને તમે ખુશ થઈ જાવ પરંતુ એમનો શિકાર કરવાની સટાઈલ તમને હેરાન કરી દેશે અહીં એક વિડિઓ સામે આવ્યો છે વિડીઓમાં સીગલ પક્ષી જોવા મળી રહ્યું છે જણાવી દઈએ આ એક સમુદ્રી પક્ષીછે તે ખાસ કરીને દરિયામાં માછલીઓને શિકાર બનાવે છે.
પરંતુ અહીં વીડિયોમાં જોઈ શકાય છેકે સિગલ એક દરમાંથી ચાંચ વડે સસલું બહાર કાઢે છે જેને કેટલીક જ ક્ષણોમાં સસલાને ગળી જાય છે વિડિઓને Storyful Viral નામની યૂટ્યૂબ ચેનલમાં મુકવામાં આવ્યો છે જેને અત્યાર સુધી 57 લાખની વધુ વ્યુ મળી ચુક્યાછે આ ચેનલના જણાવ્યા મુજબ વિડિઓ વેલ્સ આર્યલેન્ડનો છે.