Cli

રામ ગોપાલ વર્માએ સાઉથ ફિલ્મોની પ્રશંસા કરતા બોલીવુડના છે છતાં અજય દેવગણને ધોઈ નાખ્યા…

Ajab-Gajab Bollywood/Entertainment Story

ભાષાને લઈને અજય દેવગણ અને સાઉથના સ્ટાર કિચા સુદીપ વચ્ચે ચાલી રહેલ જંગ વચ્ચે હવે બોલોવુડ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા પણ તેમાં કૂદી પડ્યા છે રામગોપાલ આ જંગમાં સુદીપનો સાથ આપતા અજય દેવગણ પણ નિશાન સાધ્યું છે સુદીપની પ્રશંસા કરતા રામગોપાલે અજય દેવગણ પરજ સવાલ ઉભા કર્યા છે.

એક ટ્વીટમાં સુદીપે કહ્યું હતું કે એમણે હિન્દી શીખ્યું છે અને તેઓ હિન્દી ભાષાનું સન્માન પણ કરે છે અને શુંથયું હતો જો અહીં કરેલ ટિવટ કન્નડમાં લખ્યું હોત હવે આ ટ્વીટનો જવાબ આપતા રામગોપાલ વર્માએ લખ્યું છે તમારા આ સવાલ કરતા જબરજસ્ત પોઈન્ટ નહીં સમજાવી શકાય અને શું થતું જો તમે અજય દેવગણને.

હિન્દીનો જવાબ કન્નડમાં આપ્યો હોત તમારી પ્રંશસા બને છે અને મને આશા છેકે દરેક ને સમજમાં આવી ગયું હશે કે કોઈ નોર્થ સાઉથ નથી અને ભારત એક છે રામ ગોપાલે એક બીજા ટ્વીટમાં લખ્યું નોર્થના સ્ટાર સાઉથના સ્ટારથી અસુરક્ષિત છે અને તેઓને બળતરા થાય છે કારણ કે સાઉથ કન્નડ ફિલ્મ કેજીએફ 2 એ.

પ્રથમ દિવસે 50 કરોડની કમાણી કરી તેના બાદ રાગમગોપાલે અજય દેવગણની ફિલ્મ રનવે 34 ને ચેલેન્જ આપી દીધી એમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે રનવે 34 સાબિત કરશે કે બૉલીવુડ અને સાઉથ ફિલ્મોમાં કેટલોક ફર્ક છે હવે અજય દેવગણ માટે મહત્વની વાત એછે કે કંઈ રીતે એમની ફિલ્મ કેજીએફનો રેકોર્ડ તોડી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *