તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા મુરાદ ખેતાનીએ મુંબઈની એક રેસ્ટોરન્ટમાં જન્મદિવસની ભવ્ય પાર્ટી ગોઠવી હતી જેમાં બોલિવૂડ ના દીગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળી હતી સલમાન ખાન પાર્ટી માં આવી રહ્યો હતો ત્યારે ગાડીમાંથી ઉતરતા એ વાદળી ટીસર્ટ આને નવા લુક માં અલગ જ દેખાઈ રહ્યો હતો.
પણ કારમાંથી નીચે ઉતરતા સલમાને કાઈક એવું કર્યુ જેના પછી તે સોસીયલ મિડીયા પર જોરદાર ટ્રોલ થવા લાગ્યો સોશીયલ મીડીયા પર વાઈરલ થઈ રહેલો હકીકતમાં વિડીઓ Woopla ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યોછે આ વિડિયોમાં તમે સલમાન ખાનને કારમાંથી નીચે.
ઉતરતા જોઈ શકો છો સલમાન ખાન તેની કારમાંથી નીચે ઉતરે છે અને તેના જીન્સના ખિસ્સામાં ગ્લાસ મુકેછે જે તેણે તેના હાથમાં પકડ્યો હતો આ વિડીઓ જોતા જ સોશિયલ મીડિયા માં એટલી હદે ટ્રોલ થયો કે યુઝરો એ કોમેન્ટ આપતા કહ્યું ગ્લાસમાં ભાઈજાન દા!રુ લઈ આવ્યા લાગે છે તો બીજા યુઝરે કહ્યું સલમાન ભાઈ.
ફુલ ટુન થયેલા દેખાય છે આવી ઘણી બધી કોમેન્ટ પર સલમાનખાન ના હાથમાં રહેલા ગ્લાસ પર સવાલો કરવામાં આવ્યા હતા જ્યારે આ બાબતે સલમાન ખાને કોઈ પ્રતિક્રિયા આપી નથી સોસીયલ મિડીયા પર વિડીઓના આ સ્કિન સોર્ટ પર ખુબજ વાઈરલ થયા છે હવે એતો સલમાન ખાન જ જણાવી શકે કે વાસ્તવમાં ગ્લાસમાં શું હતું