Cli

કો!રોના ફેલાવીને ક્યાં ગાયબ થઈ ગયા કરણ જોહર…

Bollywood/Entertainment Breaking

અચાનક મુંબઈમાં કરણ જોહરને ગોતી રહ્યા છે પાછળના દિવસોમાં કરણ જોહરની પાર્ટી હોસ્ટ કર્યા બાદ કરીના કપૂરથી લઈને અમૃતા અરોડા સહિત બૉલીવુડ એક્ટર કો!રોના પોઝિટિવ થઈ ગયા કહેવામાં આવી રહ્યું છેકે કરણ જોહરની પાર્ટીથી જ કો!રના ફેલાયો છે હકીકતમાં બે દિવસ પહેલાજ કરીના કપૂર કરણ જોહરની પાર્ટીમાં સામેલ થઈ હતી.

કભી ગમ કભી ખુશીના 20 વર્ષ પુરા થયા પર આ પાર્ટી રાખવામાં આવી હતી જણાવવામાં આવ્યું હતું કે સૌથી પહેલા સીમા ખાન પો1ઝિટિવ થઈ હતી સીમા ખાન પણ કરણ જોહરની પાર્ટીમાં સામેલ થઈ હતી તેનાથી બધા લોકોને પોઝિટિવ થયો હતો કરીના અમૃતા અને સીમા સાથે સંજય કપૂરની પત્ની મહિમા કપૂરને પણ પોઝિટિવ આવ્યોછે.

આ પાર્ટી બાદ પણ કરણે શૂટિંગ કર્યું અને કરણ મોઢા પર કઈ લગાવ્યા વગર દેખાયા કો!રોના વધતા કેસ છતાં કરણ મોઢા પર કઈ ન લગાવવા પર તેમની ગેર જીમમ્મેદારી કહેવી કે બેવકૂફી કહેવી એવામાં સવાલ એ પણ ઉઠે છે કરણ જોહરની પાર્ટીથી એટલા લોકો પોઝિટિવ મળ્યા તો તેમનાથી વધુ કેટલા લોકોને ખતરો થઈ શકે છે.

જણવા મળ્યું છેકે કરણ જોહરનો રિપોર્ટ નેગેટીવ આયો છે પરંતુ કેસમાં જોવા મળ્યું છેકે તેના લક્ષણ નજરે આવે છે પરંતુ આ બધાને પરવા કર્યા વગર કરણ જોહર દિલ્હીના એક મોટા ઈવેંટનમાં સામેલ થવાના છે જેમાં આલિયા અને રણવીર પણ હશે વધતી મહામારી છતાં પાર્ટીઓ કરવું ભારે પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *