અત્યારે અક્ષય કુમાર એમના કરિયરના સૌથી ખરાબ સમયમાંથી ચાલી રહ્યા છે એમણે લગાતાર 4 ફિલ્મો ફ્લોપ આપી છે હાલમાં રિલીઝ થયેલ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ફ્લોપ જતા અક્ષય કુમારના બોલ બદલાઈ ગયા છે અને એમના એ બોલ એવા બદલાઈ ગયા છેકે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે તમને યાદ હોય તો.
અક્ષય કુમારે સ્મ્રાટ પૃથ્વીરાજના પ્રમોશન વખતે છાતી ઠોકીને કહ્યું હતું કે એમણે પૃથ્વીરાજ ફિલ્મનું શૂટિંગ માત્ર 42 દિવસમાં પૂરું કરી દીધું હતું અક્ષય કુમારની એ ફિલ્મ ફ્લોપ ગઈ લોકોએ એમને પૃથ્વીરાજના પાત્રમાં બિલકુલ પસંદ ન કર્યા લોકોએ કહ્યું કે અક્ષય એમના પાત્રમાં બિલકુલ ફિટ નથી બેસી રહ્યા.
પરંતુ હાલમાં લેટેસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન અક્ષય કુમારને એક રિપોર્ટરે અક્ષય કુમાનરે સવાલ કર્યો કે તમે આ ફિલ્મ કેટલા દિવસમાં પુરી કરી તેના જવાબમાં અક્ષય કુમાર તો બોલ્યા નહીં પરંતુ ડાયરેક્ટરે કહી દીધું કે અક્ષય કુમાર લોકોને ગુમરાહ કરે છે ફિલ્મ 42 દિવસનું કહ્યું છે પરંતુ ફિલ્મ પુરી કરતા 90 દિવસ જેટલો સમય લાગી જાય છે.
રિપોર્ટ બીજો સવાલ પૂછે છે અક્ષય સર આર માધવને કહ્યું હતું કે ફિલ્મ બનતા સમય લાગે છે જેવી રીતે એક બે વર્ષ પરંતુ તમે 42 દિવસમાં કંઈ રીતે પુરી કરો છો ત્યારે અક્ષયના હોશ ઉડી જાય છે અક્ષય લથડતા બોલે છે ભાઈ મારી ફિલ્મો પુરી થઈ જાય છે ત્યારે હું પણ શું કરું ત્યારે ડાયરેક્ટર હસીના મૂડમાં કહી દેછે કે તેઓ ફિલ્મ પુરી કરીને પણ અમારી સાથે લુડો રમે છે.