તમે ફિલ્મોમાં નાગને મારવા પર નાગીનને બદલો લેતા જોયું હશે પરંતુ એવજો એક મામલો મધ્યપ્રદેશના શિહોરથી સામે આવ્યો છે જેને સાંભળી તમે પણ દંગ રહો જશો અહીં એક વ્યક્તિએ એક નાગને મારી દીધો તેના 15 કલાક બાદ નાગીને તેના 12 વર્ષના પુત્રને ડસી લીધો હતો સારવાર માટે શિહોરથી ભોપાલ લઈને જતા બાળકનું નિધન થઈ ગયું.
હકીકતમાં આ હેરાન કરી દે તાવો મામલો શિહોરના બુધનીના જોશીપુર ગામનો છે ઘટના ગુરુવાર સવારે 9 વાગ્યાની છે કિશોરના સવારે ઘરની બાજુમાં એક નાગ જોવા મળ્યો જેને મોતને ઘાટ ઉતારીને કિશોરે તેને જંગલમાં ફેંકી દીધો તેના બાદ ઘરે પાઠ હતો તેથી પાઠ પણ કરવામાં આવ્યો પરંતુ એજ રાત્રે લગભગ.
2 વાગે નાગિને ઘરમાં સુતેલા એમના પુત્ર રોહિતને ડસી લીધો હતો રોહિતે ચીસ પડતા સાંભળી પરિવારવાળા જાગી ગયા અને સારરવાર માટે હોસંગાબાદ લઈએ જવામાં આવ્યો પરંતુ વધુ સારવાર માટે ભોપાલમાં ખસેડવાનું કહેવામાં આવ્યું પરિવાર ભોપાલમાં રોહિતને લઈને આવી રહ્યો હતો ને રસ્તામાં તેનું નિધન થયું.
પરિવારે નાગીનને ગોતીને મોતને ઘાટ ઉતારી તેવું સામે આવ્યું છે અહીં ડોક્ટરે પણ પુષ્ટિ કરી છેકે રોહિતનું નિધન નાગિન ડસવાથી થયું છે જયારે આ રીતે રોહિતનું નિધ થતા લોકો હેરાન છે આજુબાજુ એકજ વાત ફેંકાઈ છેકે નાગનો બદલો નાગીને લીધો છે પરિવાર પર અહીં અચાનક દુઃખોનો પહાડ તૂટ્યો છે.