દેશભરમાંથી અકસ્માતની ખબરો સામે આવતી રહે છે જેમાં ઘણીવાર અકસ્માતમાં આખો પરિવાર દુર્ઘટનાનો શિકાર બની જાય છે એવી પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે તાજેતરમાં એવો જ બનાવ સામે આવ્યો છે જેમાં જે ઘરમાં 9 દિવશ પહેલા આનંદ ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી એક દિકરી પોતાના.
પિતા ને જોવા તો પિતા દિકરી ને જોવા માટે ઉત્સુક હતા એ ઘરમાં મો!ત ના મરશીયા ગુંજી ઉઠ્યા હતા સમગ્ર ઘટના અનુસાર રાજસ્થાન ના રાજસમંદ જીલ્લા રેલમગલા વિસ્તારમાં રહેતા દેવીલાલ ગાડરી પોતાના પિતા ની સારવાર માટે જયપુર ગયા હતા તેમના પિતાને ઉમંર સંબંધીત શારીરીક તકલીફો ના કારણે.
જયપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા દેવીલાલ ગાડરી તેમની માતા અને તેમના પરીજન સાથે હોસ્પિટલમાં રોકાયેલા હતા આ દરમિયાન તેમના ઘેર દિકરીનો જન્મ થયો હતો દિકરી નો 9 દિવશ થી તેના પિતા દેવીલાલ ગાડરી એ ચહેરો પણ જોયો નહોતો આ દરમીયાન દેવીલાલ ગાડરી પોતાના.
પરીવાર જનો તેમના માતા પિતા અને સંબંધી સાથે જયપુરથી પરત ફરી રહ્યા હતા આ દરમીયાન ભિલવાડા નજીક તેમની કાર ને એક ટ્રકે ટક્કર મારી દેતાં માતા પિતા સંબંધી સહિત પરિવારના ચાર લોકો નુ ઘટના સ્થળે કરુણ મો!ત નિપજ્યું હતું દેવીલાલ ગાડરી અને તેમના માતા પિતા દિકરીનો ચહેરો પણ.
જોઈ નહોતા શક્યા એક જ પરિવારના ત્રણ સભ્યોની લા!શને એમ્બ્યુલન્સમાં ગામમાં લાવતા લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા પરીવારના મોટા દિકરા કિશનલાલે પોતાના માતા પિતા અને ભાઈ ના મૃત દેહના અંતિમ સંસ્કાર કર્યા હતા આ ઘટના થી ગામ આખાય માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.