એક જમાનો હતો પુત્રીઓની બોજ સમજવામાં આવતો હતો પુત્રીના જન્મ પર પરિવાર દુઃખી થતોહતો પરંતુ હવે જમાનો બદલાઈ ગયો છે પુત્રીને બોઝ નહીં પરંતુ માં બાપની લાડલી માનવામાં છે પુત્રીના જન્મ પર લક્ષમી આવી સમજીને ખુશીઓ મનાવાય છે હવે એવામાં મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી એક એવીજ દિલને.
સ્પર્શી જાય તેવી ખબર સામે આવી છે અહીં પુત્રીના જન્મ પર પરિવાર એટલો ખુશ થયો કે પુત્રીના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી અને હેલિકોપ્ટર દ્વારા તેને ઘરે લાવવામાં આવી હકીકતમાં પુણેના સીલ ગામમાં ઝારિકર પરિવાર પુત્રીના જન્મ પર ખુશ થઈને પુત્રીને હેલિકપ્ટર દ્વારા.
પુત્રીને ગામમાં પહોંચ્યા હતા નવજાત પુત્રીના પિતા વિશાલ ઝારીકરે જણાવ્યું કે અમારા પુરા પરિવારમાં પુત્રી ન હતી એટલે પુત્રીના જન્મને ખાસ બનાવવા માટે અમે હેલીકિપ્ટરની વ્યવસ્થા કરી અને તેને ઘરે લઈને આવ્યા અહીં એક વિડિઓ સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છેકે બાળકીના પિતા હેલીકિપ્ટરથી.
લીના ગામમાં ઉતર્યા હતા અને ત્યાં રહેલ પરિવાર જનોએ પુત્રીનું ભવ્ય સ્વાગત કર્યું જેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ પરિવારની લોકો પ્રશંસા કરી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવવા વિનંતી પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.