Cli

22 વર્ષની યુવતી ડેટિંગ એપમાં થયેલ મિત્રને મળવા રૂમમાં પહોંચી તો તેના 3 મિત્રો હાજર હતા યુવતીને મિત્રતા કરવી પડી ભારે…

Ajab-Gajab Breaking

આ ઘટના 24 માર્ચના રોજ બેગલુરુમાં બની હતી ધરપકડ કરાયેલ આરોપી માંથી દેવ સરોહા રજત શિવ રાણા અને યોગેશ કુમાર છે જેમાંથી શિવ રાણા અને રજત સ્વિમિંગના નેશનલ પ્લેયર્સ છે અને હરિયાણાનું પ્રતિનિધિત્વ પણ કરી ચુક્યા છે રિપોર્ટ મુજબ શિયાળામાં દિલ્હી એનસીઆરમાં પ્રેક્ટિસ કરવા માટે.

ઘણા પૂલ બંધ હતા તેથી બંને હમણાં બેંગ્લોર રહેવા આવી ગયા હતા ત્યાં દેવ અને યોગેશ પણ આવી ગયા હતા બધા એક સોસાયટીમાં એક ફ્લેટમાં રોકાયા હતા એમાંથી રજતની મિત્રતા યુવતી સાથે એક ડેટિંગ એપમાં થઈ હતી યુવતીને 24 માર્ચે એમના રૂમે જમવા બોલાવી તો તેના ત્રણ મિત્રો પણ હતા જેમણે ન!શાની હાલતમાં યુવતી પર રે!પ કરી દીધો.

પીડીતી યુવતીને આ યુવકોએ કોઈને ન કહેવા ધ!મકાવી પણ હતી પરંતુ યુવતીએ ડર્યા વગર ફરિયાદ દાખલ કરાવી દીધી પોલીસે જણાવ્યું કે આરોપીઓ ભાગવાની તૈયારીમાં હતા જેમને એરપોર્ટ પાસેથી ધરપકડ કરવામાં આવી છે 22 વર્ષની 2 વર્ષની નર્સ યુવતીને એક ડેટીંગ એપે પોતાની પુરી જિંગદી ખરાબ કરી દીધી આવા એપથી સાવચેત રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *