બૉલીવુડ એક્ટર અને મિસ યુનિવર્સ 1994 સુષ્મિતા સેન વિશે આજે એક અજાણી વાત જણાવવા જઈ રહ્યા છીએ સુષ્મિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન એક વાતનો ખુલાસો કર્યો હતો એમણે જણાવ્યું કે તેઓ હિન્દી મીડ્યમથી છે અને જયારે મિસ યુનિવર્સ દરમિયાન એમને ઇંગ્લીશમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે.
સમજી શકી હતી કે નહીં તેના પહેલા જણાવી દઈએ કે મિસ યુનિવર્સ 1994ના ફાઇનલ રાઉંડમાં શું પૂછવામાં આવ્યું હતું અહીં સવાલ હતો કે તમારા માટે મહિલા હોવાનો શું અર્થ છે તેના પર શુસ્મિતાએ જવાબ આપ્યો હતો કે મહિલા હોવું ભગવાનની આપેલ એક ભેટ છે જેનો આભાર ભગવાનનો માનવો જોઇએ.
એક બાળકનો જન્મ માથી હોય છે જોકે એ એક મહિલા છે મહિલા હોવાનો એજ અર્થ છે હવે તેના પર સુસ્મિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે એમણે મને સવાલ પૂછ્યો હતો હું એક હીંદી મીડીયમમાંથી આવતી હતી ત્યારે મને એટલી સારી અંગ્રેજી ન હતી આવડતી મને નતી ખબર હુંએ સવાલને કંઈ રીતે સમજુ.
મને લાગતું હતું કે ત્યારે ભગવાન મારા જીભમાં બિરાજમાન હતા અને જેટલું સમજાયું એટલું લાગ્યું કે આજ કહી દવ ત્યારે મેં એજ જવાબ આપી દીધો હતો ત્યારે મારો એજ જવાબ એ સમયે પૂરો જવાબ હતો સુષ્મિતાએ આ ખુલાસો કરત એમના ફેન્સ પણ ચોકી ગયા હતા મિત્રો તમે શું કહેશો આ મામલે.