જ્યાં ત્યાં ભટકા લોકોને આશરો આપતી ટીમ એટલે પોપટભાઈની ટીમ તેમણે અત્યાર સુધીમાં અનેક લોકોને છત આપી છે રોડ પર રઝળતા લોકોના જીવનામાં ખૂબ મોટું પરિવર્તન લાવવાની કોશિશ કરવામાં આવીછે આ ટીમે અત્યાર સુધી જે કાર્યો કર્યા છે તે માત્રને માત્ર વખાણમાંને લાયક છે જેમાં અંધ અપંગ વિધવા બહેનો.
જેની આર્થિક સ્થિતિ સાવ નબળી હોય તેવા લોકોને સમાવેશ થાયછે આ લોકોના ચહેરા પર પોપટભાઈની ટીમે સ્મિત લાવવાનું કામ કર્યું છે અમુક લોકો તો રડતા રડતા પોતાની વ્યથા જણાવતા છતાં તેના ચહેરા પર અલગ પ્રકારનું સ્મિત લાવ્યાંછે તો આજે એક એવા વ્યક્તિની વાત કરીશું જેનું કોઈ નથી તેનો સહારો પોપટભાઈની ટીમ બની છે.
એક અશોકભાઈ નામની વ્યક્તિ રોડ પર ચારેબાજુ વસ્તુ રાખીને રહેતા હતાં મૂળ મુંબઈના રહેવાસી આ ભાઈ અમદાવાદના રોડ પર રહેતા હતાં તેને જ્યારે નિવાસ્થાન વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે ફરતો ફરતો અહીં પહોચી ગયો છું ત્યારે તેની મદદ કરવા માટે પોપટભાઈ ટીમ આવી તો પહેલા તેમની સાથે સરખી વાતચીત કરી.
પછી ઊંચા અવાજ ઝઘડવા લાગ્યાં હતાં અને કહેવા લાગ્યા હતા મારા સામે થશો જે આવશે તે મારી દઈશ તેમના પરિવાર વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે પોતે એકલા જ રહે છે તેઓ મુંબઈના શાખીનગરમાં રહેતા હતાં પરંતુ અમદાવાદના શરખેજમાં કઈ રીતે આવ્યા તેના વિશે કોઈ માહિતી નથી આ વ્યક્તિ છેલ્લા.
દોઢ વર્ષથી અમદાવાદમાં જ રહે છે પછી તેમની મદદ માટે પોપટભાઈની ટીમ આવી તો જવા માટે તૈયાર ન હતાં તેમને ઊભા થવાનું કહ્યું તો માનતા ન હતાં જીદ્દ પકડીને બેઠેલી આ વ્યક્તિએ કહ્યું કે હું ક્યાય જવા માટે તૈયાર નથી તેમ છતાં તેને પોપટભાઈ ટીમ લઈને રહી હતી મિત્રો પોપટભાઈના આ નેક કામને શેર કરવા વિનંતી.