બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા ક્યાંક ને ક્યાંક સ્પોટ થતી હોય છે અને એમની અદાઓ જોઈને ફેન્સ ઘા!યલ થઈ જતા હોય છે એવોજ કંઈક નજારો શુક્રવારે જોવા મળ્યો જયારે મલાઈકા પોતાના અલગ અંદાજમાં જોવા મળી આ વખતે પણ તેની ડ્રેસિંગ સેન્સે લોકોનું ધ્યાન ખેંચ્યું જણાવી દઈએ મલાઈકા અરોડાને.
મુંબઈના બાન્દ્રામાં પર સ્પોટ કરવામાં આવી હતી એ દરમિયાન મલાઈકાના હાથમાં કંઈક અલગ જ જોવા મળ્યું મલાઈકા અરોડાએ ગાઉન પહેરીને રાખ્યું હતું અને માથામાં કેપ લગાવેલ હતી આ ડ્રેસમાં મલાઈકા ખુબસુંદર લાગી રહી હતી મલાઈકાની તસ્વીર ક્લીક કરવા આવેલા ફોટોગ્રાફરને મલાઈકાએ અભિવાદન કર્યું હતું.
મલાઇકા માટે આ પહેલો મોકો નથી કે તેઓ અલગ અંદાજમાં જોવા મળી તેના પહેલા પણ તેઓ પોતાના ગ્લેમર્સ અંદાજમાં જોવા મળી ચુકી છે જણાવી દઈએ એપ્રિલ મહિનાની શરૂઆત માંજ મલાઈકાનો અકસ્માત થયો હતો તેના થોડા દિવસો આરામ કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી હાઈલાઈટ થઈ રહી છે.