Cli
when husband check his wife without kechup this happened

લગ્નના 12 વર્ષ બનતો રહ્યો મૂર્ખ પણ મેકઅપ વગર પહેલીવાર આવી તો પતિ તેને જોઈને પાગલ થઈ ગયો…

Bollywood/Entertainment Breaking

તમે ઘણીવાર સ્ત્રીઓના મેકઅપ વિશે જોકસ સાંભળ્યા હશે લોકોને મજાકમાં કહેતા સાંભળ્યા હશે કે મેકઅપની એટલી આદત પડી છે કે મેક અપ વગર કોઈ જોશે તો ઓળખી પણ નહિ શકે શું તમે ક્યારેય એવું સાંભળ્યું કે વિચાર્યું છે કે કોઈ મહિલાને મેક અપની લત લાગી હોય.

તે ઊંઘમાંથી ઊઠીને પહેલાં મેક અપ જ કરતી હોય આમ તો આપણે આવી વાતો ટીવી સીરીયલ કે રિયાલિટી શોમાં સાંભળતા હોઈએ છીએ પરંતુ હાલમાં હકીકતમાં એક મહિલાનો કિસ્સો સામે આવ્યો છે.

જેમાં મહિલાને પાછલાં ૨૨ વર્ષથી મેકઅપની લત લાગી હોવાનું જાણવા મળ્યું છે આ મહિલા પાછલા ૨૨ વર્ષથી સવારે ઉઠતાની સાથે જ પોતાના ચહેરા પર મેકઅપ લગાવતી હતી પરંતુ હવે આ મહિલા મેકઅપ થી કંટાળી ગઈ અને તેને મેકઅપ ન લગાવવાનો નિર્ણય લીધો હતો.

જોકે તેના આ નિર્ણયને કારણે પણ તે તકલીફમાં મુકાઈ ગઈ છે કારણ કે મહિલાને મેકઅપ વગર જોયા બાદ મહિલાના પતિએ તેને કદરૂપી લાગતી હોવાનું કહ્યું છે એટલું જ નહિ થોડીવાર માટે તો એમ પતિને પણ વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ મહિલા જ તેની પત્ની છે.

જો કે કિસ્સો ક્યાંનો છે અને મહિલા કોણ છેએ અંગે હાલમાં કોઈ જાણકારી સામે આવી નથી પણ આ વાત પરથી એટલું ચોક્કસ કહી શકાય કે કોઈપણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ હંમેશા હાનિકારક જ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *