બોલીવુડ કીગંખાન અભિનેતા શાહરૂખે પોતાના ફિલ્મ અભિનેની શરૂઆત 1990 માં કરી હતી અને આ વર્ષોમાં શાહરુખ ખાન ખૂબ સર્ઘષમય જીવનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાયેલા હતા અભિનેતા શાહરૂખ ખાને ગૌરી છિપર સાથે લગ્ન કર્યા હતા પરંતુ એ લગ્નમાં ઘણી રૂકાવટ પણ આવી હતી એ સમયે શાહરુખખાને ગૌરી.
છીપરના પરિવારને ઈમ્પ્રેસ કરવા પોતાનું હિન્દુ નામ પણ રાખ્યું હતું અને 25 ઓક્ટોબર 1991 માં એની સાથે લગ્ન કર્યા ત્યાર બાદ તેઓ ફિલ્મી કેરિયર માં ફોકસ કરવા માગંતા હતા આ પહેલા શાહરુખ ખાન ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખુબ લોકચાહના ધરાવતા હતા ફૌજી નામનો શો એમનો ખુબ પ્રચલિત હતો એ સમયે અમને.
ફિલ્મ અભિનેત્રી હેમામાલીની ફોન આવ્યો હતો તેઓ એમની સાથે એક ફિલ્મ કરવા માગતા હતા હેમા માલિની ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ દિલ આસના હૈ માં શાહરુખ ખાનને દિલ્હી થી મુંબઈ બોલાવ્યા આ સમયે શાહરુખ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ નવા હતા એમને પોતાના લગ્નના પહેલા જ દિવસે ઓફર મળતા તેઓ.
પોતાની પત્ની ગૌરી સાથે મુંબઈ આવ્યા અને એમને આવીને આસિસ્ટન્ટ ડાયરેક્ટરને પૂછ્યું કે હેમામાલીની ક્યારે આવશે ત્યારે એમને મેકપ રૂમમાં વેઈટ કરવા માટે બેસાડ્યા એ દરમિયાન રાત્રીના દસ વાગ્યા હતા ફિલ્મનું શૂટિંગ ચાલુ કરવા શાહરુખ ખાન સેટ પર પહોંચ્યા હેમામાલીની આ દરમિયાન પણ નહોતી આવી.
રાત્રિના બે વાગ્યા સુધી સૂટ ચાલ્યું ત્યારબાદ શાહરુખ ખાન પોતાની રૂમમાં પરત ફર્યા તો ઘરેણાથી સજ્જ પોતાની નવી નવેલી દુલ્હન ગૌરી ખુરશીમાં જ સૂઈ ગઈ હતી શાહરૂખખાને ગૌરીને આ દરમિયાન સુવા દીધી આવી જ રીતે હેમામાલીની સાથેની ફિલ્મ દરમિયાન શાહરુખ ખાનની અને ગૌરી શિપરની.
સુહાગરાત બગડી હતી 1991 માં શાહરુખ ખાન હેમામાલિનીની આ ફિલ્મ દિલ આશનાહૈ માં પોતાના ફિલ્મ કેરિયર ની શરૂઆત અભિનેત્રી દિવ્યા ભારતી સાથે દેખાયા હતા આ ફિલ્મ એ સમયે સુપરહીટ નિવડી હતી અને એ ફિલ્મ થી શાહરુખ ના ફિલ્મી કેરિયર ને ખુબ વેગ મળતા આવનાર.
સમય માં તેઓ એક પછી એક હીટ ફિલ્મો આપતા ગયા પોતાના પિતા નું કેન્સર ના કારણે એમની 10 વર્ષ ની ઉંમરે નિધન જોઈ શાહરુખ ખાને સર્ઘષમય જીવનથી પોતાનું નામ બોલિવૂડ માં ગુજંતુ કર્યું અને આજે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિગંખાનનુ નામ ધરાવે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.