Cli
જયારે આવી રીતે ગોવિંદાને મારી હતી થપ્પડ, તો શાહરુખ ખાનનો પકડ્યો હતો શર્ટ, જાણો એ મામલો...

જયારે આવી રીતે ગોવિંદાને મારી હતી થપ્પડ, તો શાહરુખ ખાનનો પકડ્યો હતો શર્ટ, જાણો એ મામલો…

Bollywood/Entertainment Story

સાલ 2018માં સંજય દત્ત ની બાયોપીક ફિલ્મ સંજુ આવી હતી જેમાં સજંય દત્તની ભુમીકા માં રણબીર કપૂર જોવા મળ્યા હતા આ ફિલ્મ માં સંજય દત્ત ની જિંદગી દેખાડવામાં આવી હતી આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી હતી પરંતુ આ ફિલ્મ માં સંજય દત્તની આખી કહાની આખી જિંદગી સમય નથી શકતી.

સંજય દત્ત નું જીવન હંમેશા વિવાદોમાં ઘેરાયેલુ રહ્યું છે સંજય દત્તે પોતાના પિતા સુનીલ દત્ત ના નિર્દેશન માં બોલીવુડ ડેબ્યુ ફિલ્મ રોકી થી કર્યુ હતું ત્યારબાદ તેઓ એક પછી એક સફળ ફિલ્મ આપતા ગયા તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા અભિનેતા બનીને સામે આવ્યા સાથે ઘણા વિવાદો પણ તેમની જીદંગી માં રહ્યા.

અન્ડરવલ્ડ સાથેના સંબંધો થી ઘણી વાર તેઓ જેલમાં પણ ગયા છતાં પણ બોલિવૂડમાં તેઓ હંમેશા ચાહકોના ફેવરિટ અભિનેતા રહ્યા તેમનો વિવાદો નું લિસ્ટ ખૂબ મોટું છે પરંતુ ઘણા કિસ્સા આજે પણ તેમના ચર્ચાઓમાં રહે છે તેઓ બોલીવુડ અભિનેતાઓ ને ઘણીવાર મદદ તો ઘણી વાર એમની સાથે ઘણી વાર ઝગડો કરી ચુક્યા છે.

જેમા એક વાર શાહરુખ ખાન નો કોઈ સાથે ઝગડો‌ થતા શાહરુખ ને બચાવવા તેઓ પહોંચ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા આવેલા શાહરુખ ને હંમેશા તેઓ મદદ કરતા હતા પરંતુ એકવાર સજંય દત્તની એક પાર્ટીમાં શાહરુખ ખાન ખુબ નશાની હાલતમાં હતા અને શાહરુખ સંજય દત્ત ની જ પાર્ટી માં તેમની.

જેલ જવાની વાતો કરી મજાક ઉડાળવા લાગ્યા સંજય દત્તે ગુસ્સો આવતા શાહરુખ ને શર્ટ પકડી ઉપર કરી દેતા મામલો ગરમાયો હતો પાર્ટીમા હાજર લોકોએ આ મામલો શાંત પાડ્યો‌ હતો અને શાહરુખ ખાને આ બાબતે માફી પણ માંગી તો અભિનેતા ગોવિંદા સાથે સંજય દત્તે ઘણી બધી.

ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો પરંતુ એકવાર ફિલ્મ આંદોલન ના શુટીંગ સમયે સંજય દત્ત અને ગોવિંદા એક સાથે કામ કરી રહ્યા હતા કોઈ બાબત ના વિવાદ વચ્ચે ગોવિંદા અને સંજય દત્ત વચ્ચે ઝઘડો થતાં ગોવિંદાને સંજય દતે થપ્પડ મારી દીધી હતી આ વાત બહાર આવતા જણાવીને.

કહી દીધું હતું કે અમારા બંને વચ્ચે સારા સંબંધો છે અને એ અમારી પર્સનલ બાબત હતી એવું કશું જ થયું નથી જેવું મીડિયામાં દેખાડવામાં આવી રહ્યું છે ત્યાર બાદ તેઓ ઘણી બધી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની જોડી એ ઘણી બધી હીટ ફિલ્મ પણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *