બૉલીવુડ એક્ટર પ્રિયંકા ચોપડાએ જયારે હોલીવુડ ફિલ્મોમાં પગ મુક્યો ત્યારે લોકોએ તેના નિર્ણયને બરાબર ગણાવ્યો ન હતો પરંતુ એમણે સમય સાથે હોલીવુડમાં સારા ભળી ગયા અત્યારે પ્રિયંકા ગ્લોબલ આઇકોન બની ગઈ છે ફિલ્મો શિવાય તેઓ પોતાની સ્ટાઇલના કારણે પણ જાણીતી છે હોલીવુડમાં ગયા પછી.
પ્રિયંકાએ પોતાનું ખુબ બોલ્ડ લુક અપનાવ્યું છે પ્રિયંકા પોતાના લુક સાથે નવો અનુભવ કરતા જોવા મળે છે પરંતુ આ નવા અનુભવ કરવામાં પ્રિયંકા એકવાર ફરીથી ટ્રોલ થઈ રહી છે એવું ત્યારે થયું જયારે પ્રિયંકા વધુ પડતા કટ વાળી ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી ગઈ હતી તેઓ પોતાની આ ડ્રેસમાં કંઈક વધુ બોલ્ડ લાગી રહી હતી.
એક્ટર પ્રિયંકા ચોપડા હાલમાં ગોલ્ડન બ્રાઉન કલરની ડીપનેસ ડ્રેસમાં જોવા મળી બધા કેમરાની નજરો એક્ટર પ્રિયંકા તરફ વળી ગઈ હતી એક્ટરે ગોલ્ડન કલરની શીમરી ડ્રેસ પહેરીને પેરિસના એક ઇવેન્ટમાં પાર્ટીમાં હાજરી આપી હતી પરંતુ પ્રિયંકાની આ અદાઓ ફેન્સ દીવાના થયા છે જયારે કેટલાકે એક્ટરને ટ્રોલ પણ કરી છે.