અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે ગયા દિવસોમાં તેઓ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ અને ભારતીય ક્રિકેટર રિષભ પંતને કારણે ચર્ચામાં છે જેને લઈને તેઓ ખુબ ટ્રોલ થઈ હતી પરંતુ તેના આ એક જુના વિડિઓને લઈને પણ ખુબ બદનામ થઈ ચુકી છે.
હકીકતમાં આ વિડિઓ જૂનું છે પરંતુ અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અમે તમને જે વીડિયો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં તે એક ફંક્શન દરમિયાન બોલીવુડના પ્રખ્યાત ફિલ્મમેકર બોની કપૂર સાથે જોવા મળી રહી છે અને તેઓ એમની સાથે ખૂબ જ સારી રીતે પોઝ આપી રહી છે.
આ દરમિયાન બોની કપૂર અભિનેત્રી ઉર્વશી રૌતેલાના બેક સાઈડમાં એટલે કે પાછળના ભાગે બે વાર હાથ મારતા જોવા મળે છે અને એમનો એ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો વાયરલ થયા બાદ બોનીના આ રીતે ઉર્વશીને પાછળના ભાગને સ્પર્શવાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.
જેના કારણે ઉર્વશી રૌતેલા પણ ખુબ ખિજાઈ હતી એમના આ વિડિઓ પર બોની કપૂર પ ખુબ સવાલો ઉભા થઈ હતા જયારે ઉર્વશી પર પણ ગંદી કોમેંટ કરીને ખુબ ટ્રોલ કરવામાં આવી હતી જણાવી દઈએ કે ઉર્વશી અને બોની કપૂરના આ વીડિયો વર્ષ 2019ના છે અને આ વીડિયો પર ઉર્વશીએ કહ્યું હતું કે વાતમાં કંઈ ન હતું પણ મુદ્દો બનાવ્યો.