આજના જમાનામાં બૉલીવુડ ફિલ્મોમાં બોલ્ડ સીન હોવો સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ જયારે ઉંમર વટાવી ચૂકેલા અભિનેતા આવા સીન આપે ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય વધુ બને છે આજે આપણે જણાવીશું એવા અભિનેતાઓ જેઓ ઉમર વટાવી ચુક્યા છે છતાં ફિલ્મોમાં બોલ્ડ સીન આપીને ચર્ચાનો વિષય બન્યા હતા.
અમિતાભ બચ્ચન જેમને સદીના મહાનાયક તરીકે ઓળખવામાં આવે છે જેમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે પરંતુ એમણે નિશબ્દ ફિલ્મમાં અભિનેત્રી જીયા ખાન સાથે લીપલોપ કિસ કરતા જોવા મળ્યા આ સીનને કારણે ફેન્સ ભ!ડકી ઉઠ્યા હતા જે સીનને લઈને ઘણી હાહો પણ મચી ગઈ હતી.
વાત કરીએ દિગ્ગ્જ અભિનેતા ઓમ પુરીની તેઓ ફિલ્મોમાં દમદાર અવાજના લીધે જાણીતા છે એમણે બોલીવુડની તમામ મોટી ફિલ્મોમાં કામ કર્યું છે પરંતુ ફિલ્મ ધ ડર્ટી પોલિટિક્સમાં મલ્લિકા શેરાવત સાથે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા જેના લીધે તેઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા એવાજ જાણીતા કલાકાર જેકી શ્રોપ તેઓ પણ અપ્રકારના સીન આપીને ચર્ચામાં આવી ચુક્યા છે.
ફિલ્મ ખુજલી દરમિયાન એમણે નીના ગુપ્તા સાથે કામ કર્યું હતું જેમાં ફિલ્મમાં વચ્ચે એન્ટરટેનમેન્ટ સીન બતાવવામાં આવ્યો હતો જેના લીધે તેઓ ખુબજ ચર્ચામાં આવ્યા હતા તેના સિવાય નશરૂદીન શાન વિધા બાલન ધ ડર્ટી પિક્ચરમાં અને શક્તિ કપૂર 2018માં આવેલી દ જર્ની ઓફ કર્માં ફિલ્મમાં પૂનમ પાંડે સાથે સીન જોઈને લોકો હેરાન રહી ગયા હતા.