Cli
જયારે અરબાઝ ખાનને સલમાન ખાનના નામથી થઈ ગઈ હતી નફરત, ભાઈ હતા છતાં પણ...

જયારે અરબાઝ ખાનને સલમાન ખાનના નામથી થઈ ગઈ હતી નફરત, ભાઈ હતા છતાં પણ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા સલમાન ખાન ના પિતા સલીમ ખાન એક સમયના ખૂબ પ્રસિદ્ધ લેખક રહી ચૂક્યા છે તેમની કલમથી ઘણી બધી બોલિવૂડ મા કહાનીઓ ઉભરીને સામે આવી છે અને તેમને ઘણા બધા સ્ટારને સુપરસ્ટાર પોતાની કલમ વડે બનાવ્યા છે પરંતુ વાત કરીએ એમના દીકરાઓની તો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન ખાન ને.

છોડીને તેમના બંને દીકરાઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન ખાસ કમાલ કરી શક્યા નથી તેઓ ઘણી ફિલ્મોમાં દેખાયા તો ખરા પરંતુ તેઓ બોલીવુડ માં સફળતા મેળવી શક્યા નહીં બીજી તરફ સલમાન ખાન સુપર સ્ટાર બની ગયા પરંતુ અરબાઝ ખાન અને એ વાતનું હંમેશા દુઃખ રહેતું કે તેઓ ને કોઈ સલમાન ખાનના ભાઈ કહીને.

સંબોધિત કરતા અરબાઝ ખાન પોતાની પ્રશનલ જિંદગીને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં રહ્યા આ વચ્ચે તેઓ દબંગ ફોર ફિલ્મ પ્રોડક્શન માટે કામ પણ કરી રહ્યા છે આ સાથે તેવો પોતાની વેબસીરીઝ તનાવ ના પ્રમોશન મા પણ વ્યસ્ત છે તેવો પણ ખુબ નામના ધરાવે છે આ પ્રમોશન વખતે તેમને એક ઇન્ટરવ્યૂમાં ખૂબ મોટો ખુલાસો કર્યો હતો.

તેમને જણાવ્યું હતું કે એક સમયે તે સલમાન ખાન સલીમખાન અને મલાઈકા કરાયા થી પરેશાન થયા હતા તેમને જણાવ્યું હતું કે એક સમય એવો પણ હતો જ્યારે મારી પહેચાન ગુમ હતી લોકો મને સલમાન ખાનનો ભાઈ સલીમ ખાનનો દીકરો અને મલાઈકા એરોરા નો પતિ જણાવીને સંબોધિત કરતા હતા અને ઓળખતા હતા અરબાઝ ખાને.

આગળ જણાવ્યું હતું કે તેઓ આ વાતને હવે ભુલાવી ચુક્યા છે લોકોની માનસિકતા તેઓ બદલી નથી શકતા હું મારી જાત પર સંયમ રાખુ છું મને એ મહેશુશ થયું કે પોતાની જાતને સાબીત કરવાની મારે જરુર નથી અરબાઝ ખાનના આ ઈન્ટરવ્યુ દરમીયાન તેમનુ દર્દ છલકાયું હતું અરબાઝ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા પરિવારથી હોવા છતાં પણ.

તેઓ નામના મેળવી શક્યા નહીં મલાઈકા અરોરા સાથેના તેમના તલાક પણ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા એ દિવસો માં એમના પર ખોટી આદતો ના પણ આરોપ પર મલાઈકાએ લગાવ્યાં હતા હાલ અરબાઝ પોતાની જુની જીદંગી ભુલાવી ઈટાલીયન મોડેલ જોર્જીયા સાથે પ્રેમ સંબંધ માં ખુશ છે અને ફિલ્મ પ્રોડક્શન માં રચ્યા પચ્યા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *