પરમ દિવસ રાત્રે મુંબઈમાં જીક્યૂ એવોર્ડ 2022 યોજાઈ ગયો અહીં ઈવેંટનમાં ફિલ્મી જગતની કેટલીયે હસ્તીઓ જોવા મળી અને ધમાકેદાર આગમન કરતા પણ જોવા મળી એવોર્ડ નાઈટમાં ક્યારા અડવાણી અને કૃતિ સનોનનો અલગ અંદાજ જોવા મળ્યો આ બંને ખુબસુરત હસીનાઓની તસ્વીર અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
અહીં સિદ્ધાર્થ ચતુર્વેદી અને કાર્તિક આર્યન પણ અલગ અંદાજમાં જોવા મળ્યા આ ઇવેન્ટ દરમિયાન ક્યારા અડવાણીએ સૌથી વધુ બોલ્ડ અવતાર બતાવ્યો જેમાં તેઓ ગ્રે કલરની હાઈ થાઈ ડ્રેસ પહેરી હતી જ્યાં તેની તોલ્ડ લેગ્સ પણ બધાનું ધ્યાન દોરી ગયું હતું જયારે કૃતિ સનોનની વાત કરીએ તેઓ પણ હોટ અંદાજમાં જોવા મળી.
કૃતિ સનોને આ ખાસ મોકા પર ગુલાબી કલરની હાઈ થાઈ સ્લીટ ગાઉન પહેરી હતી જ્યાં એક્ટરે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા અહીં કાર્તિક આર્યન પણ પોતાના અલગ અંદાજમાં પોઝ આપતા જોવા મળ્યા હતા જયારે સિદ્ધાર્થ ત્રિવેદી પણ કોઈથી ઓછા ઉતર્યા ન હતા મિત્રો આ તસ્વીર પર તમેં શું કહેશો.