Cli

શું વિદેશ ભાગવાની હતી અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસ ! 200 કરોડની ઠગાઇનો મામલો…

Bollywood/Entertainment Breaking

જેકલીન ફર્નાન્ડિસને કાલે સાંજે મુંબઈ એરપોર્ટએ સિક્યુરિટી પકડીને ઇડીના હવાલે કરી હતી જેકલીન વિદેશ જવાની તૈયારી કરી રહી હતી ઇડીના અધીકારિઓ જેકલીનને પોતાની સાથે લઈ ગયા અને ચેતવણી આપીને છોડી મૂકી ક્યાંક એવું પણ કહેવાઈ રહ્યું છેકે જેકલીન ભાતરતથી ભગવાની તૈયારી કરી રહી હતી.

દેશના મોટા ઠગ સુકેશ ચન્દ્રશેખર જેક્લીનના નજીકનો સબંધ ધરાવતા હતા અને તે વાત જેકલીને ઈડીથી છુઓંપવી હતી 200 કરોડની ઠગાઈ કરવા વાળા સુકેશે તિહાર જેલમાં રહીને જેકલીન માટે કરોડોના ગિફ્ટ મોકલ્યા હતા જયારે જેક્લીનનું નામ સામે આવ્યું ત્યારે તેને સુકેશ સાથે કોઈ સબંધ ન હોવાનું જણાવ્યું હતું.

પરંતુ ત્યારબાદ જેકલીનની કેટલીક તસ્વીર સામે આવતા બધી વાતો ખુલી ગઈ હતી હવે જેકજલીન મોઢું સંતાડીને છુપાઈ રહી છે જયારે ઇડીએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે જેકકલીને કરોડો રૂપિયાના ઘરેણાં ગાડી ફોન બિલાડી અને ઘોડા જેવી મોંઘી ગીફ્ટો લીધી હતી જેકલીન પ્રાઇવેટ વિમાનમાં ફરીને સુકેશને મળવા આવતી હતી.

હવે આ કેશ અદાલતમાં પહોંચી ગોય છે હવે જેકલીનને પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે ઇડીએ જેક્લિનને પહેલાજ કહ્યું હતું તે મુંબઈ છોડીને નહી જઈ શકે તેમ છતાં જેકલીને વિદેશ જવાની કોશિશ કરી હતી પરંતુ સિકયુરિટીએ તેની ધપક્ડ કરી હતી અત્યારે જેકલીનને પુછતાજ માટે દિલ્હી બોલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *