બૉલીવુડ એક્ટર આર માધવનના પુત્ર વેદાંત માધવને ગોલ્ડ મેડલ જીત્યા બાદ પોતાના પિતાને લઈને એક મોટી વાત કહી હાલમાંજ વેદાંત માધવને કોપન હેડનમાં ડેનિસ સ્વિમિંગમાં રજત પદક જીતીને દેશને ગૌરવ અપાવ્યું જયારે હવે વેદાંતે પોતાના માતાપિતા પર એવી વાત કહી દીધી છેકે જેને તમે અત્યાર સુધી.
બોલીવુડમાં સાંભળી નહીં હોય અત્યારે તમે બોલીવુડમાં જોતા હતો ખાસ કરીને સ્ટારકિડ્સ માં બાપનું નામ લઈને સફળતાની સીડીઓ ચડી રહ્યા છે પરંતુ તેના વિપરીત આર માધવનના પુત્ર વેદાંતે પિતા આટલા મશહૂર હોવા છતાં પણ ડીડી ઇન્ડિયા સાથે થયેલ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યુંકે હું મારા પિતાના છાયામાં નથી રહેવા માંગતો.
હું ખુદ મારા દમ પર પોતાનું નામ બનાવવા માંગુ છું અને હું આર માધવનનો પુત્ર બનીને ઓળખાણ બનાવવા નથી માંગતો મારા માતાપિતાએ મારા માટે ઘણા બલિદાન આપ્યા છે એટલું ન નહીં તેઓ માત્ર માટે એમનું ફ્યુચર છોડીને દુબઇ સીફ્ટ થયા જે એક મુખ્ય બલિદાન માંથી એક છે વેદાંતના આટલી નાની ઉંમરે.
પણ આવડા મોટા વિચાર જોઈને સમજી શકાય કે આર માધવને પુત્રને કેટલા સારા સંસ્કાર આપ્યા છે વેદાંતની વાત્ત કરીએ તો હાલમાં તેણે ઇન્ટરનેશનલ સ્વિમિંગમાં 2 મેડલ મેળવ્યા છે તેણે માતાપિતા સહિત પુરા દેશનું નામ રોશન કર્યું છે તેનું સપનું છેકે ઓલિમ્પિકમાથી મેડલ લાવવાનું મિત્રો વેદાંત વિશે તમે શું કહેશો.