બોલીવુડમાં 80 થી 90 ના દસકામાં ખૂંખાર વિલન જેવો ને આપ બધા જાણતા જ હશો બોલીવુડની ઘણી ફિલ્મોમાં ક્યાંક જુલમી અંગ્રેજ તો ક્યાંક અભિનેત્રી ની છેડતી તો ક્યાંક હેરાફેરી કરતો આ બધા જુએ જશે સકલ સુરત થી અંગ્રેજ જેવો દેખાતો દેશભક્તિની ફિલ્મોમાં લોકોને હેરાન કરનાર રોબર્ટ બોબ ક્રિસ્ટો.
અસલ જિંદગીમાં ખૂબ જ શાંત સ્વભાવના હતા એમની પર્સનલ જિંદગીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાથી ભારતની સફર એમની રોમાંચક હતી 1938 માં ઓસ્ટ્રેલિયાના સીબી શહેરમાં જન્મેલા બોબ ક્રીસ્ટોને એના પિતા જર્મની લઈ ગયા ત્યાં એમને એક્ટિંગની શરૂઆત કરી થિયેટર પણ જોઈન કર્યું પરંતુ એ સમયે.
જર્મનીમાં વિ!શ્વ યુ!દ્ધ ચાલતું હતુ એ વચ્ચે એક મેગેઝીન પર એમને બોલીવુડ ભારતીય અભિનેત્રી પરવીન બોબીની એક ફોટો જોઈ હતી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈને પરવીન બોબી ને મળવા ભારત આવી પહોંચ્યા હતા આ દરમિયાન પરવીન બોબી સાથે ગાઢ મિત્રતા થઈ સાથે ઘણા બધા લોકોને પણ મળ્યા હતા.
અભિનેત્રી પરવીન બોબીએ બોબ ક્રિસ્ટોને ભારતીય ફિલ્મોમાં અભિનય કરવા માટે ઘણા પ્રોડ્યુસરો સાથે વાત કરી હતી બોબ ક્રિસ્ટો ના દેખાવ અને અભિનયની ચાહતને ભારતીય ફિલ્મોમાં 200 થી વધારે ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો એમને મોટાભાગની ફિલ્મોમાં મુખ્ય વિલન અને ગેં!ગ સ્ટરની ભૂમિકા ભજવી હતી.
બોલીવુડ ફિલ્મો સાથે એમને તમિલ તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું સમય વ્યતીત થતા એમને ભારતીય અભિનેત્રી નરગીસ સાથે લગ્ન પણ કરી લીધા હતા અને ભારતીય ઓળખ પણ પ્રાપ્ત કરી લીધી હતી એક સમયે અભિનેતા સંજય ખાને એમના પૈસા લેવા માટે ઓસ્ટ્રેલિયા મોકલ્યા હતા.
એ સમયે આ વાતની જાણ ડાયરેક્ટર વિદુ વિનોદ ચોપડાને ખબર પડી ત્યારે એમને સંજય ખાનને કહ્યું કે વિદેશી ને પૈસા લેવા મોકલવો યોગ્ય નથી એ પાછો નહીં આવે તો ત્યારે સંજય ખાને બોબ ક્રિસ્ટોને જેવો એના ઉપર ખૂબ વિશ્વાસ કરતા કહ્યું કે થોડો સમય બાદ તમે આવજો.
આ સમએ વિનોદ ચોપડાએ કહ્યું કે જુઓ વિદેશી નો વિશ્વાસ ના કરાય ત્યારે બોબ ચુસ્તો આવી પહોંચ્યા અને બધી રકમ સંજય ખાનને આપી દીધી આ જોતા ડાયરેક્ટરની આંખો ખુલી ગઈ અને બોબ ની ઈમાનદારીને ખૂબ વખાણવા લાગ્યા હતા આ ઘટના અખબારોમાં પણ છપાઈ હતી.
હાલમાં એમની સ્થિતિ વિશે જણાવતા ખુબ દુઃખ થાય છેકે દર્શકોના ફેમસ વિલન એવા બોબ કિષ્ટોનુ હદય રોગના હુમલાને કારણે 2012 માં નિધન થઈ ગયું હતું એમના ફેન્સ આજે પણ ફિલ્મોને ખુબ પસંદ કરે છે વાચકમિત્રો પોસ્ટ લખવામાં ઘણી મહેનત થઈ છે પોસ્ટની એક શેર કરવા વિનંતી છે.