નેહા કક્કર એક ભારતીય પાશ્ર્વ ગાયિકા છે તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે બોલીવુડમાં તેને સેલ્ફી ક્વિન તરીકે પણ ઓળખવામાં આવે છે વર્તમાન ના સમયમાં તે બોલીવુડ સિંગર ની દુનિયામાં આગવું સ્થાન ધરાવે છે અને સૌથી પસંદીદા સિંગર તરીકે ઓળખાય છે નેહા કક્કર એ પોતાના કેરિયરની શરૂઆત ઇન્ડિયન આઇડલ શોમાં એક કન્ટેન્ટ્સ તરીકે કરી હતી.
એક સમયમાં તે ઉપર દેખાઈ રહી તસવીરની જેમ સામાન્ય લુક ધરાવતી હતી અને ભજન કીર્તન ના પ્રોગ્રામમાં પોતાના આજુબાજુના ગામડાઓમાં તે જતી હતી તે વિવિધ સ્થળોએ સ્ટેજ પ્રોગ્રામમાં હાજરી આપતી હતી તેના અવાજમાં એક અનોખો જાદુ હતો તેના થકી તેને ઇન્ડિયન આઇડલ શોમાં.
ખૂબ જ લોકપ્રિયતા મળી તેના અવાજને લોકોએ ખૂબ જ પસંદ કર્યો અને તેના સોંગ એક થી એક હીટ થવા લાગ્યા અને તે ની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધવા લાગી આજે તે ઇન્ડિયન આઇડલ સોને જજ કરી રહી છે તે નો લુક આજે ખૂબ જ બદલાઈ ગયો છે તેને પોતાના સિંગિંગ કેરિયરમાં ખૂબ જ લોક ચાહના સાથે ખૂબ જ દોલત પણ મેળવી છે.
એક સમયમાં ગરીબ પરિસ્થિતિમાં જીવથી નેહા કક્કર આજે કરોડોની સંપત્તિની વારીસ છે તેનો બદલાયેલો લૂક દર્શકો ખૂબ જ પસંદ કરે છે આજે પણ તેના ઘણા જુના વિડીયો જોઈને એ અનુમાન લગાડી શકાય છે કે તે પહેલા કેવી દેખાતી હતી એટલા માટે જ કહેવાય છે કે પૈસાથી બધું જ બદલાઈ શકે છે.