Cli
21 વર્ષ પહેલાં ગદ્દર ફિલ્મમાં કામ કરનાર આ બાળકની અત્યારે કેવી હાલત થઈ, જુવો

21 વર્ષ પહેલાં ગદ્દર ફિલ્મમાં કામ કરનાર આ બાળકની અત્યારે કેવી હાલત થઈ, જુવો…

Bollywood/Entertainment Breaking

મીત્રો ગદર એક પ્રેમ કથા ફિલ્મમાં દેખાતા નાના બાળકે સની દેઓલ ના પુત્રનો અભિનય કર્યો હતો જેમાં નાની ઉંમરે ખુબ દમદાર અભિનય કરીને લોકોને પ્રભાવિત કર્યા હતા આ ફિલ્મ ફિલ્મ બાદ આ બાળક જેનું નામ ઉત્કર્ષ શર્મા જે તાજેતરમાં એક ફિલ્મ એવોર્ડ જોવા મળ્યા હતા.

તેમના વિશે ખૂબ ચર્ચા થઈ હતી કારણ કે 2018 માં ફિલ્મ જીનીયસ થી અમને વાપસી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ ફિલ્મ લોકોએ જોવાની તો ઠીક પણ આ ફિલ્મને બેકાર ગણાવીને ઉત્કર્ષ શર્મા ને ફ્લોપ બનાવી દીધા હતા જે બાદ એ ફરી ફિલ્મો બનાવવા રાજી ના થયા.

વાસ્તવમાં ઉત્કર્ષ શર્મા એક ફિલ્મ નિર્માતા અનિલ શર્મા ના પુત્ર છે જે અનિલ શર્મા એ ગદર એક પ્રેમ કથા‌ અપને અબ તુમારે હવાલે વતન સાથીઓ જેવી ઘણી બધી ફિલ્મો આપી છે પોતાના દીકરાને ફ્લોપ જવા છતાં અનિલ શર્માએ ફરી અભિનય કરવા મજબૂર નહોતા કર્યા ઘણા મોટા અભિનેતાઓને સ્ટાર બનાવનાર અનિલ શર્મા પોતાના દીકરાને.

સ્ટાર ન બનાવી શક્યા પરંતુ હાલ ગદર એક પ્રેમ કથાની સિક્વલ ગદર ટુ નું શૂટિંગ ચાલી રહ્યું છે એ વચ્ચે ઉત્કર્ષ શર્મા સેટ ઉપર વારંવાર દ જોવામાં આવ્યા છે તેવો આ ફિલ્મમાં છે કે નહીં એ સિક્રેટ છે પરંતુ એ પ્રોડ્યુસર બનીને હવે લોકોની સામે આવશે એવું જાણવા મળ્યું છે આપનો શું અભિપ્રાય છે આ વિશે એ વાચંક મિત્રો જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *