બોલીવુડ ફિલ્મ રાઝ થી બિપાસા બાસુ સાથે ખુબ ફેમસ બનેલા અભિનેતા ડિનો મોરીયા છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે એ છતાં પણ તેમનો શાનદાર અભિનય આજે પણ લોકોના દિલમાં અકબંધ છે તાજેતરમાં ડીનો મોરેયા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા તે ખૂબ જ બદલાયેલા લુક સાથે જોવા મળ્યા હતા.
મોટી દાઢી મૂછ અને લાંબા વાળમાં તેમનો લુક ખુબ ડેસીગં લાગી રહ્યો હતો તેઓ આજે પણ ખુબ હેન્સમ લાગી રહ્યા હતા તેઓની સાથે ફેન્સ સેલ્ફી લેવા માટે પડાપડી કરતા જોવા મળ્યા આજેપણ તેમની લોકપ્રિયતા ચાહકોમાં અનેરી જોવા મળી ડીનો મોરિયા એ ટીવી સીરીયલ કેપ્ટન વ્યોમથી.
પોતાના અભિનયની શરૂઆત કરી હતી ત્યારબાદ ફિલ્મ પ્યાર મેં કભી કભી થી સફળ બોલીવુડ ડેબ્યુ કર્યું હતુ આ ફિલ્મમા તેમને ડિમ્પલ કાપડિયા અને રિંકી ખન્ના સાથે અભિનય કર્યો હતો જે ફિલ્મ દર્શકોએ ખુબ પસંદ કરી હતી સાલ 2002 માં આવેલી ફિલ્મ રાઝ અને ગુનાહ થી ડીનો મોરીયાને.
ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત થઈ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહ્યા ફિલ્મ રાજ થી એમને બિપાશા બાસુ સાથે પ્રેમ થયો તેમના લવ અફેરના કિસ્સાઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. ત્યારબાદ બિપાશા બાસુ સાથે બ્રેકઅપ થતા તેમનું નામ લારા દત્તા સાથે પણ ચર્ચાઓમાં.
આવ્યું પરંતુ એક વર્ષ બાદ લારા દત્તા એ મહેશ ભુપતી સાથે લગ્ન કરી લેતા ડીનો મોરેયા સાથે તેનુ બ્રેક અપ થયું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી તેઓ ગુમ થઈ ગયા પોતાની ઓછી ફિલ્મો ના કેરીયર માં પણ તેઓએ ખુબ લોકચાહના મેળવી આજે પણ તેઓ ફેન્સ ના પસંદીદા એક્ટર તરીકે જોવા મળ્યા હતા.