જેલમાં આર્યનનો દોસ્ત થયો બીમાર એને હદયરોગનો હુમલો થયો છે આ વાત ખુદ એ દોસ્તના પિતાએ મીડિયા સમક્ષ જણાવી છે આર્યનની જયારે એ રાત્રે ધરપકડ કરવામાં આવી એજ રાત્રે આર્યનનો દોસ્ત અરબાઝ મર્ચંટ સાથે હતો અરબાઝ મર્ચન્ટના બુટમાંથી સફેદ પાવડર મળ્યો હતો એ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
બન્ને અત્યારે આર્થરોટ જેલમાં બંદ છે જયારે અરબાઝના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યુંછે કે એના પુત્રનું તબિયત બગડી ગઈ છે એને હદયરોગનો હુમલો પણ થઈ ગયો છે અરબાઝના પિતા અસ્લમ મર્ચન્ટએ વાત કરતા જણાવ્યું હતુંકે મેં ઘણીવાર મારા પુત્રી મુલાકાત કરી એને જોઈને ઘણું દુઃખ થયું અને એને મમી પણ એને યાદ કરીને રોયા કરે છે.
અસલમે જણાવ્યું હતું કે મારી અસલમથી વાત થઈ હતી અને સાથે છ સાત લોકો પણ છે અને એ સાથે લોકો કેવા બેકગ્રાઉન વાળાછે એ મને કઈ ખબર નથી અને આજ કારણે અરબાઝ બહુ ડરી રહ્યો છે જેના કારણે એની તબિયત બગડી ગઈ છે તે ઊંઘી શકતો નથી જયારે અસલમ વધુમાં કહેછે કે જેલ વાળાનો મોટો ભૂલ એછે કે આર્યન અને અરબાઝ ને અલગ કરી દીધા.
અશલમ કહે છેકે બન્ને અલગ અલગ હોવાથી અરબાઝ ડરી રહ્યો છે તેઓ કહેછે મેં અરબાઝથી મુલાકાત કરી ત્યારે તે હમેશા કેશની અપડેટ પૂછતો રહે છે જેલમાંથી બહાર ક્યારે આવશે અને જમીન મળ્યા કે નહીં પૂછે ત્યારે અમે જામીન ના મળ્યાની વાત કરીએ ત્યારે તે પરેશાન થઈ જાય છે અને આવીજ હાલત આર્યની પણ છે.