આજકાલ લોકો બોડી બનાવવા માટે વિવિધ પેતરાઓ અજમાવતા હોય છે જીમ જોઈને કરતા હોય છે માર્કેટમાં થી વિવિધ જાતની દવાઓ અને ઈન્જેકશન નો સહારો લેતા હોય છે જેના સાઈડ ઈફેક્ટ થી એ અજાણ હોય છે કુદરત રચીત માનવશરીર સાથે કરવામાં આવતા કુત્રીમ ચેડાં ઓનું પરીણામ શું આવે એનો તાજેતરમાં એક.
દાખલો સામે આવ્યો છે ટીકટોક સહીત ઈન્સ્ટ્રાગ્રામ માં ખુબ ફેમસ સમગ્ર વિશ્વમાં હલ્ક હી મેન તરીકે પ્રચલીત બ્રાઝિલ ના વાલ્ડીર સેગાટો પોતાની બોડી ને લીધે ખુબ ચર્ચાઓ માં રહેતા હતા પરંતુ આ બોડી બનાવવા માટે એ એક પ્રકારના ઇંજેક્શન નો સહારો લેતા હતા જે ખતરનાક ઇંજેક્શન નું નામ સિન્થોલ હતુ.
આ ઇંજેક્શન ના અતીસય ઊપયોગ કરવાના લીધે એમનું પોતાના ૫૫ વર્ષ ની ઉંમરે મૃત્યુ થયૂ આ ઘટનાએ સમગ્ર વિશ્વમાં દુઃખ ની લાગણીઓ પ્રત્સાવી દીધી આ ઘટના એવા લોકો માટે એક ઉદાહરણ છે જે ફેમસ થવા કે દેખાવ માટે બોડી બનાવવા ઇંજેક્શન કે દવાઓનો સહારો લેછે.