બજરંગી ભાઈ જાનની મુન્નીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છેકે હવે તેઓ નાની ઉંમરમાં જ સલમાન ખાનથી કામ માંગવા મજબુર થઈ ગઈ છે ફિલ્મમાં એક ડાયલોગથી મશહૂર થયેલ હર્શાલી મલ્હોત્રા પોતાના ખરાબ સમયથી ગુજરી રહી છે હર્ષાલી છેલ્લી વાર 2015માં બજરંગી ભાઈજાન ફિલ્મમાં જોવા મળી હતી.
તેના બાદ તેને કોઈએ કામ ન આપ્યું અને હા બજરંગી ભાઇજાન પહેલા તેને બે ત્રણ સીરીયલમાં કામ કર્યું હતું તેના પછી 7 વર્ષ વીતી ચુક્યા છે પરંતુ હર્ષાલી જોડે કોઈ કામ નથી હવે સલમાન ખાન બજરંગી ભાઈજાન 2 બનાવવાનું વિચારી રહ્યા છે અને તેને લઈને હર્ષાલીની આશાઓ વધી ગઈ છે પન્કવીલાથી.
વાત કરતા હર્ષાલીએ જણાવ્યું કે તેઓ આ ફિલ્મનો ભાગ બનવા માંગેછે અને હું સુપર ડુપર ઉત્સાહિત છું અને મને આશા છેકે સલમાન સર ફોન કરીને કહેશે કે આપણે ફિલ્મની તૈયારી કરવી છે અને હું તરતજ એમની સાથે જોડાઈ જઈશ જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે ત્યારથી લોકો મને સોસીયલ મીડિયામાં ટેગ કરી રહ્યા છે.
તેઓ આ નવા પ્રોજેક્ટ વિશે જાણવા માંગે છે અને હું તેને બહુ જલ્દી શરૂ થવાની રાહ જોઈ રહી છું અને મને આશા છેકે તેમાં મારો પણ રોલ હશે પરંતુ હર્ષાલીની આ આશાઓ પર પાણી પણ શકે છે હવે હર્ષાલી સલમાનને વિનંતી કરી રહી છે હવે જોઈએ છીએ મોટા દિલવાળા સલમાન એમની વાત સાંભળે છેકે નહીં.