બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા ડિરેક્ટર અને પ્રોડ્યુસર સ્ક્રીન રાઇટર સતીશ કૌશિક ના અચાનક દેહાંત પર લોકો ચોંકી ગયા છે તેઓ આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે હોળીના દિવસે તેઓ જાવેદ અખ્તર ની પાર્ટીમાં ધમાલ મસ્તી કરતા જોવા મળ્યા હતા તો હવે સતિશ કૌશીક નું નિધન કેવી રીતે થયું તે માહિતી સામે આવી ગઈ છે.
સમગ્ર ઘટના અનુસાર 7 માર્ચના રોજ મુંબઈમાં હોળી માં હાજરી આપી સતીશ કૌશિક દિલ્હી પહોંચ્યા હતા દિલ્હી માં ગુરુગ્રામ એક ફાર્મહાઉસમાં તેમને કોઈ સાથે મુલાકાત કરવાની હતી ફાર્મ હાઉસથી પરત ફરતા ચાલુ ગાડી એ જ સતીશ કૌશિક ને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી અને તેમને હદ્વય રોગનો હુમ!લો આવતા.
તેમને સારવાર માટે આનંદ ફાર્મના ગુરુગ્રામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેમના શ્ર્વાસ રોકાઈ ગયા હતા સતીશ કૌશિક ની આત્મા તેમનું શરીર છોડી ચૂકી હતી ત્યારબાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દિન દયાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો સતીશ કૌશિક નો પાર્થિવ દેહ આ સમયે.
ગુરુગ્રામ ની ફોર્ટીસ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે અને તેમને મુંબઈ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે ચાર્ટર પ્લેન મારફતે બપોર સુધી તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવશે અને મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે સતીશ કૌશીક પોતાના પાછળ પત્ની શશી કૌશિક અને દિકરી વંશીકા કૌશીકને છોડી ને.
આ દુનિયામાં થી અલવીદા કહી ચાલ્યા ગયા છે સતિશ કૌશીક ની દિકરી ખુબ નાની છે પોકાર નાખી પોતાના પિતા ના દેહાતં પર તેના આંશુ રોકાઈ નથી રહ્યા સતિશ કૌશીક બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા અભિનેતા હતા તેઓ એ 100 થી વધારે ફિલ્મો માં કોમેડીન થી લઈને તમામ પાત્રો ભજવ્યા હતા તેઓ બોલીવુડ.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ હતા 13 એપ્રીલ 1956 ના રોજ તેમનો જન્મ હરીયાણા માં મહેન્દ્રગઢ માં થયો હતો સાલ 1983મા આવેલી ફિલ્મ જાને ભી દો યારો પોતાના ફિલ્મી કેરિયરની તેમને શરુઆત કરી રુપ કી રાની ચોરો કા રાજા ફિલ્મ થી તેઓ એ નિર્દેશક નુ કામ શરુ કર્યુ તેઓ 100 થી વધુ ફિલ્મો માં.
અભિનય સાથે 70 થી વધુ ફિલ્મો ના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે તેઓ આજે પણ અભિનય સાથે જોડાયેલા હતા ઓટીટી પ્લેટફોર્મ પર તેઓ ઘણી વેબ સિરીઝ માં પણ કામ કરી રહ્યા હતા અચાનક તેઓ એ 66 વર્ષની ઉંમરે આ દુનીયા છોડી પરીવારને એકલો છોડી દિધો પરમાત્મા એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.